રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ખીચડી ને બે-ત્રણ વખત ધોઈ લો. પછી તેમાં પાણી ઉમેરી પંદર મિનિટ સુધી પલાળી રાખો.
- 2
હવે કુકરમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેમાં રાઈ, જીરૂ,લાલ મરચું, લીમડો અને હિંગ નાખી બધા શાકભાજી ઉમેરી દો અને બરાબર મિક્સ કરી લો. અને પછી તેમાં ખીચડી ઉમેરી તેમાં હળદર અને મીઠું નાખી હલાવી લો. અને ત્રણ ગણું પાણી ઉમેરી દો પછી કુકર બંધ કરી ચાર પાંચ સીટી વગાડી લો.પછી ગેસ બંધ કરી દો તૈયાર છે આચાર્ય ખીચડી.
- 3
પહેલા એક વાસણમાં છાસ લઈ પછી તેમાં ચણાનો લોટ ઉમેરો અનેતેમા ગંઠા ન પડે તે રીતે મિક્સ કરી લો.
- 4
હવે એક તપેલીમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય પછી તેમાં મેથી દાણા નાખી મેથી બ્રાઉન થાય પછી તેમાં લાલ મરચું,લસણ.આદુ અને લીલા મરચા ની કટકી ઉમેરો પછી તેમાં રાઈ, જીરુ,લીમડો અને હીંગ નાખી પછી તેમાં છાસ નું મિશ્રણ ઉમેરી દો પછી બરાબર હલાવી તેને 15 મિનિટ સુધી ઉકાળો કઢી પાકી જાય પછી પછી ગેસ બંધ કરી દો.
- 5
તૈયાર છે આચાર્ય ખીચડી અને કઢી
- 6
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1કોઈ પણ ફૂડ વેરાયટી ખાવ પણ ગુજરાતી કઢી ખીચડીમાં જે સંતોષ છે એ અલગજ છે મારા ઘરે કઢી ખીચડી સાથે બટાકા નું શાક અને ભાખરી બધા ને ખુબજ પ્રિય છે Dipal Parmar -
-
-
-
ખીચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1#Week 1#Coopadgujrati#CookpadIndiaKhichdi kadhi Janki K Mer -
-
આચાર્ય ખીચડી કઢી (Acharya Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1#post 1આચાર્ય ખીચડી કઢીઆપડા સૌ ની favourite ખીચડી કઢી બનાવી છે Deepa Patel -
-
-
-
-
-
-
-
આચાર્ય ખીચડી(acharya khichdi in gujarati)
#goldenapron3#week25#માઇઇબુક#પોસ્ટ18સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિર માં ની આ ખીચડી ખુબજ જાણીતી અને પૌષ્ટિક તેમજ ખૂબ સ્વાદિષ્ટ હોય છે Dipal Parmar -
-
મસાલા ખીચડી અને કઢી (Masala Khichdi Kadhi Recipe In Gujarati)
મસાલા ખીચડી અથવા વઘારેલી ખીચડી એ ગુજરાતની ખૂબ જ લોકપ્રિય ડીશ છે. આ એક કમ્ફર્ટ ફૂડ છે જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મસાલા ખીચડી ને કઢી સાથે ખાવાની અલગ જ મજા છે. મેં અહીંયા મારી કઢીની રેસિપી શેર કરી છે જે ગુજરાતી કઢી કરતા અલગ છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. આ ખીચડી ની રેસિપી પણ મારી પોતાની છે જે એકદમ અલગ અને મજેદાર છે.#Fam#cookpadindia#cookpad_gu spicequeen -
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1મેં આજે મગ ની ખીચડી સાથે ખટ્ટી મીઠી કઢી અને પાપડ બનાવ્યા છે ખાટી મીઠી કઢી સાથે ખીચડી ખાવાની ખૂબ મજા આવે છે . Ankita Tank Parmar -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1ફુદીના વાળી કઢી અને ઘઉં ના ફાડા - મગ ની દાળ ની ખીચડી બનાવ્યા છે...આ ડીશ રાતે લાઈટ જમવાનું પસંદ કરીએ તો પણ બનાવી શકાય.... Jo Lly -
-
-
-
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1કળી ખીચડી વિથ ગુજરાતી થાળી Payal Sachanandani (payal's kitchen) -
કઢી વઘારેલી ખીચડી(Kadhi Vaghareli Khichdi Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
More Recipes
ટિપ્પણીઓ (2)