કેળા વેફર્સ (Kela Wafers Recipe In Gujarati)

KALPA
KALPA @Kalpa2001

#EB
Week 16

કેળા વેફર્સ (Kela Wafers Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#EB
Week 16

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5-6કાચા કેળા
  2. 1 ચમચીમીઠું
  3. 1 ચમચીમરી પાઉડર
  4. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાચા કેળા ની છાલ કાઢી લો.

  2. 2

    હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી લો.તેલ ગરમ થાય એટલે તેલ માં પત્રી પાડવા ના મશીન વડે કેળા ની વેફર પાડી તળી લો.

  3. 3

    હવે તેના પર મરી મીઠું છાંટી સર્વ કરો...અથવા ડબા માં ભરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
KALPA
KALPA @Kalpa2001
પર
I love cooking..want to teach new recipes...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes