સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)

Suhani Gatha
Suhani Gatha @suhanikgatha

#mr

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 1લીટર ફુલ ફેટ મીલ્ક
  2. 1 વાટકીકાજુ પાઉડર
  3. 1મોટું બાઉલ સીતાફળ નો પલ્પ
  4. 1 કપખાંડ
  5. 1/4 કપમીક્સ ડ્રાય ફ્રુટ સુધારેલા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પેલા દુધ ને ઉકાળવા મુકો અને દુધ ને સતત હલાવતા રહો.

  2. 2

    દુધ નો ઉભરો આવે એટલે તેમાં ખાંડ ઉમેરો અને થોડી વાર ઉકાળો બાદ કાજુ પાઉડર નાખો અને દુધ સતત હલાવતા રહો.દુધ સરખું ઉકળી જાય એટલે ગેસ બંધ કરો.

  3. 3

    દુધ 3 કલાક ઠંડુ થવા દો ફ્રીઝ માં.

  4. 4

    બાદ તેમાં સીતાફળ નો પલ્પ નાખી ને મિક્સ કરો અને ડ્રાય ફ્રુટ ઉમેરો.

  5. 5

    બાદ તેને એકદમ ચિલ્ડ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
પર

Similar Recipes