પપૈયા ખીર

Deepa Patel
Deepa Patel @Nirmalcreations

#mr
#post2
#પપૈયા ખીર
મને સ્વીટ ખાવાનું ખૂબ ગમે છે. પણ વધારે ખાંડ ખાવાની થીક નઇ. તો હું always બીજા options વાપરું છું
આજની ખીર મા મે ખડી સાકર ઉસ કરી છે. ખાંડ ના કરતા ખડી સાકર સારી.
ખીર આપડા ને તો ગમે છે તો આજે મે પપૈયા ખીર બનાવી.
Yummy yummy 😋😋
જરૂર ટ્રાય કરો

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20મિનિટ
2લોકો
  1. 1/2પપઈ નો pulp
  2. 1 ચમચીઝીણી ખડી સાકર
  3. 1/2 લિટરદૂધ
  4. 1 ચમચીદૂધ પાઉડર
  5. 2 ચમચીખડી સાકર
  6. 1 ચમચીબદામ અને પીસ્તા કતરણ

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    એક નોન સ્તિક પેન માં પપૈયા ના pulp ane સાખર ને સાંતળો. એને સતત ચલાવો. જાડુ થાય એટલે ગેસ બંધ કરો.

  2. 2

    એક તપેલી મા દૂધ ને ઉકળવા મૂકો. એમાં દૂધ પાઉડર નાખીને મિક્સ કરો. ખડી સાકર નાખીને મિક્સ કરો. અર્ધું થાય એટલે એમાં પપૈયા નો pulp નાખો. સરખી રીતે મિક્સ કરો. આપડી પપાય ખીર તૈયાર છે. એના બદામ, પિસ્તા થી ગાર્નિશ કરો અને સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Deepa Patel
Deepa Patel @Nirmalcreations
પર
I love cooking innovative food dishes.
વધુ વાંચો

Similar Recipes