ખીર (Kheer Recipe In Gujarati)

REKHA KAKKAD
REKHA KAKKAD @Rekhacooklove

#mr

શેર કરો

ઘટકો

30 મીનીટ
1 સર્વિંગ
  1. 3 ચમચીચોખા
  2. 1 ગ્લાસદૂધ
  3. 2 ચમચીસાકર
  4. ચુટકીઇલાયચી પાઉડર
  5. 10-12દાણા ચારોળી

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી લો.

  2. 2

    હવે 1 કપ દૂધ માં ચોખા બાફી લો.

  3. 3

    હવે એક તપેલીમાં બધી સામગ્રી મિક્સ કરો.

  4. 4

    10 મીનીટ માટે ધીમા તાપે ઉકાળવું.

  5. 5

    તૈયાર છે ખીર.રેડી ટુ સર્વ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
REKHA KAKKAD
REKHA KAKKAD @Rekhacooklove
પર

Similar Recipes