ફલાફલ (Falafel Recipe In Gujarati)

Bhavna Odedra @bko1775
#TT3
#cookpadgujrati
#cookpadindia
ફલાફલ મીડલ ઈસ્ટર્ન ફુડ છે, ફલાફલ ને હમસ સાથે સર્વ કરવામાં આવે છે પીટા બ્રેડ ને સલાડ સાથે પણ લઈ શકાય
રાંધવાની સૂચનાઓ
- 1
કાબુલી ચણાને ૧૦ કલાક માટે પલાળી દેવા, ચણા પલળી જાય એટલે પાણી નીતારી લો
- 2
હવે ફુડ પ્રોસેસર મા ચણાને ક્રસ કરવા, તેમા, ડુંગળી, ધાણા, લસણ, મરચા આદુ બધુ સાથે ક્રસ કરવુ, કરકરુ રાખવુ,બારીક પીસવાનુ નથી,બાકી ઉપર મુજબ બધુ જ નાખી,, ત્યારબાદ તેને ફ્રીઝમાં ૩ થી ૪ કલાક માટે બરાબર ઢાંકી ને રાખવુ
- 3
પછી તેના નાના ગોળા વાળી, મીડીયમ ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન કલરના તળી લો
- 4
ફલાફલ ને હમસ સાથે સર્વ કર્યા છે
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes

ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3 ફલાફલ એ પ્રોટીનયુક્ત ઝડપથી તૈયાર થતી વાનગી છે જે હમસ્ સાથે સર્વ કરવામાં આવે છે


ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3 Post 3 ફલાફલ એક જાતના તળેલા ભજીયા, જેની મુખ્ય સામગ્રી કાબુલી ચણા છે. ફલાફલ મિડલ ઇસ્ટ નું ટ્રેડિશનલ વેજીટેરીયન ફૂડ છે. જેને પિતા બ્રેડ સાથે સર્વ કરવામાં આવે છે. ફલાફલ ને નાસ્તા માં હુમસ સાથે પણ સર્વ કરવામાં આવે છે. ફલાફલ મિડલ ઇસ્ટ નું ફાસ્ટ ફૂડ છે.


ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3ફલાફલ ને મેડીટેશન ડીશ નો રાજા ગણવામાં આવી છે. ફલાફલ કાબુલી ચણા માંથી બનાવવામાં આવે છે. તેને ચટણી, સોસ,ડીપ સાથે સર્વ કરવામાં આવે છે તથા તેને પિટાબ્રેડ નું પોકેટ બનાવી ફલાફલ અંદર મૂકી પંસદગીના વેજીટેબલ મૂકી ફલાફલ પોકેટ પણ તૈયાર કરવામાં આવે છે


ફલાફલ (Falafel Recipe in Gujarati)
ફલાફલ એ મિડલ ઈસ્ટર્ન વાનગી છે. જે કાબુલી ચણા થી બનાવવામાં આવે છે. જેને સલાડ હમસ અને તાહીની સોસ જોડે સર્વ કરવામાં આવે છે. પીટા બ્રેડ સાથે પણ ખાઈ શકાય છે. પાર્સલી અને કોથમીર નાં લીધે ખૂબ સરસ ફ્લેવર્સ આવે છે.


નોન ફ્રાય ફલાફલ (નોન fried Falafel recipe in Gujarati) (Jain)
#TT3#Falafel#chickpeas#middle_east#CookpadIndia#COOKPADGUJRATI ફલાફલ એ મિડલ ઇસ્ટના દેશો નું street food છે. તે કાબુલી ચણા માંથી બનાવવામાં આવે છે તેને હમસ સાથે સર્વ કરવામાં આવે છે આ સાથે સાથે તાહીની સોસ સાથે સર્વ કરી શકાય છે. Pitta બ્રેડ સાથે સેન્ડવીચ બનાવીને પણ સર્વ કરી શકાય છે, જેની સાથે સલાડ પણ સર્વ કરવામાં આવે છે. મેં અહીં falafel ને વધારે જ બનાવવા માટે અખરોટ પણ ઉમેર્યા છે આને તેને તળિયા વગરના અપ્પમ સ્ટેન્ડમાં બનાવ્યા છે.


ફલાફલ (Falafal Recipe In Gujarati)
#SRJ#cookpadgujaratiફલાફલ એ કાબુલી ચણા માંથી બનાવેલી એક ક્રિસ્પી ગોળાકાર ટીકી આકારની વાનગી છે.જે દુનિયાભરમાં ફેમસ છે. તે મધ્ય પૂર્વીય ભોજનની એક પરંપરાગત વાનગી છે. ફલાફલ ને સલાડ હમસ અને તાહીની સોસ સાથે સર્વ કરવામાં આવે છે.


ફલાફલ વોફલ (Falafel Waffle Recipe In Gujarati)
#TT3વોફલ અત્યારે ખૂબ ટ્રેન્ડમાં છે સામાન્ય રીતે તે સ્વીટ હોય છે... જે મૂળ બેલ્જિયમની વાનગી છે.... જ્યારે ફલાફલ એ મૂળ મિડલ યીસ્ટ ની વાનગી છે આજે મેં તે બંને નું કોમ્બિનેશન કરી ફલાફલ વોફલ બનાવ્યા છે સાથે ડીપમાં બીટ અને કોથમીર નું હમસ બનાવ્યું છે


ફલાફલ સ્કેવ્સૅ (Falafel Squares Recipe In Gujarati)
#walnuttwists#cookpadindia#cookpadgujaratiફલાફલ એક Lebanese વાનગી છે. જે તળીને બનાવાય છે અને હમસ સાથે સર્વ થાય છે. અહીં મેં તેમાંથી બેક કરીને squares બનાવ્યા છે અને તેને યમેમારા ડીપ સાથે સર્વ કર્યા છે.


ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3


ફલાફલ
#TT3#cookpadindia#cookpadgujarati ફલાફલ એ Mediterranean dish છે middle eastern નું ફાસ્ટ ફૂડ છે તે કાબુલી ચણા માંથી બને છે તેમાં ફ્રેશ હર્બ અને મસાલા નો ઉપયોગ થાય છે તેને પેટી કે રોલના શેપમાં વાળી ને તળી કે બેક કરી લેવામાં આવે છે.તેને પિતા બ્રેડ,હમસ,તાહીની સોસ,રેડ ચીલી સોસ સાથે સર્વ કરવામાં આવે છે.


ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3#post 2₹ફલાફલ


ફલાફલ (Falafel Recipe In Gujarati)
ફલાફલ એ Middle Eastern નું “fast food” છે. જે છોલે ચણા માંથી બને છે. તેમાં fresh herbs and spices નો ટેસ્ટ આગળ પડતો હોય છે. તેને patties અથવા balls ના formમાં વાળી..તળીને પીટા બ્રેડ માં મૂકી હમસ સાથે સર્વ થાય છે. #TT3


ફલાફલ (Falafel recipe in Gujarati)
ફલાફલ મીડલ ઈસ્ટર્ન ફૂડ ની વાનગી છે જે કાબુલી ચણા માંથી બનાવવામાં આવે છે. આ એક પ્રકારના તળેલા પકોડા છે જે પિટા બ્રેડમાં ફીલિંગ તરીકે વાપરી ને પિટા પોકેટ માં સર્વ કરવામાં આવે છે. ફલાફલ બોલ્સ સામાન્ય રીતે અલગ અલગ પ્રકારના સેલેડ, પિકલ્ડ વેજીટેબલ, સૉસીસ, હમસ, તઝીકી, બાબાગનુશ વગેરે સાથે પીરસવામાં આવે છે. ફલાફલ મીડલ ઈસ્ટર્ન પ્લેટર નો એક મહત્વનો હિસ્સો છે.#TT3#cookpadindia#cookpad_gu


નોન ફ્રાય ફલાફલ સાથે બીટ હમસ (Non Fried Falafel Beetroot Hummus Recipe In Gujarati)
#TT3#Cookpadindia#Cookpadgujratiફલાફલ અને હમસ એ મિડલ યીસ્ટ ના દેશ ની ખૂબ પ્રખ્યાત ડીશ છે.કાબુલી ચણા નો અને તલ નો સારાં એવો ઉપયોગ મિડલ યીસ્ટ માં થાય છે.આ ડીશ પ્રોટીન થી ભરપુર અને ખૂબ પોષ્ટીક છે.ફલાફલ ને ફ્રાય કરી ને બનાવવા માં આવે છે પણ મે અહીનો ફ્રાય ફલાફલ બનાવતા શીખવ્યું છે.મિડલ યીસ્ટ માં હમસ એક મલ્ટી પર્પઝ ઉપયોગ માં આવતું ડીપ છે જે પિટા બ્રેડ,ફલાફલ,ચિપ્સ,બ્રેડ, એમ દરેક સાથે ખાઈ સકાય.કાબુલી ચણા માંથી જ બને છે મે અહી રેગ્યુલર હમસ ના બદલે બીટ ના ઉપયોગ થી ફ્લેવર્સ વાળું હમસ બનાવ્યું છે જે કલર માં બેસ્ટ છે સાથે સાથે ટેસ્ટ માં પણ લાજવાબ છે.


ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3


ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3


ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3


ફલાફલ વીથ હમસ (Falafel With Hummus Recipe In Gujarati)
#TT3 ફલાફલ એક street food છે જે સમગ્ર મધ્ય પૂર્વમાં ખાવામાં આવે છે અને labenese ફૂડ તરીકે ઓળખાય છે. ફલાફલમાં main ingredient તરીકે કાબુલી ચણાનો વપરાશ કરવામમાં આવે છે અને ફલાફલ સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટલાગે છે. આ વાનગી વિશ્વભરમાં શાકાહારીઓમાં લોકપ્રિય છે.


ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3#COOKPAD


ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3 ફલાફલ શાકભાજી, સ્પ્રાઉટ કઠોળ ચણા,મગ વગેરેમાંથી બનાવી શકાય. બાળકો સીધી રીતે કઠોળ ખાતા નથી તેથી તેઓને અલગ અલગ વાનગીમાં કન્વર્ટ કરી ખવડાવી શકાય એક રેશીપી એટલે ફલાફલ.જે ખૂબ જ ટેસ્ટી બને છે.બાળકો હોંશે હોંશે ખાય છે.મેં આજે કાબુલી ચણાના ફલાફલ બનાવ્યા છે.ચણામાં ભરપૂર લોહતત્વ સમાયેલું છે. અને ચણા તાકાત પણ આપે છે.


ફલાફલ
#TT3ફલાફલ એ મધ્ય પૂર્વ ની લોક પ્રિય વાનગી છે. તે કાબુલી ચણા માંથી બંને છે અને પ્રોટીન થી ભરપૂર રેસીપી છે.આ એક જાત ના પકોડા છે જેને પિતા બ્રેડ માં મૂકી હમસ અને તાહિની પેસ્ટ લગાવી સલાડ મૂકી સર્વ થાય છે પણ આ પકોડા એકલા પણ ટામેટો મેયો ડીપ સાથે પણ બહુ જ સરસ લાગે છે.


ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3#cookpadindia


ફલાફલ (falafel recipe in Gujarati)
TT3 સ્ટફડ ફલાફલ અને તેમાં થી બનતાં રોલ બનાવ્યાં છે.પનીર અને લસણ ની ચટણી નું સ્ટફીંગ કર્યુ છે.જે દેખાવ ની સાથે સાથે ટેસ્ટ માં પણ ખૂબ જ સરસ લાગે છે.


ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3


ફલાફલ પ્લેટર (Falafel platter Recipe In Gujarati)
ફલાફલ એ મધ્ય પૂર્વીય ખોરાક છે જેનો આરબ દેશો, તેમજ પ્રાચીન ઇઝરાયલમાં લાંબો ઇતિહાસ છે. ફલાફલ શબ્દ અરબી શબ્દ ફાલ્ફિલ પરથી પડ્યો છે, જે ફિલફિલ શબ્દનું બહુવચન છે, આ તળેલા શાકાહારી ભજિયાઓ ઘણીવાર હમસ અને તાહિની ચટણી ("ફલાફેલ પ્લેટ" તરીકે ઓળખાય છે) સાથે પીરસવામાં આવે છે. ફલાફલ, કાબુલી ચણાથી બનાવેલી એક ક્રિસ્પી ગોળાકાર ટિક્કી જેવો નાસ્તો છે જે દુનિયાભરમાં પ્રખ્યાત અને પ્રિય છે. તેને પરંપરાગત રીતે તળીને ક્રિસ્પી બનાવવામાં આવે છે, અને સલાડ, હમસ અને તહિની સોસની સાથે સાંજના નાસ્તામાં પીરસવામાં આવે છે. ફલાફલ એક હેલ્થી વાનગી છે..આ વાનગી પહેલીવાર બનાવી અને ખાધી પણ પહેલી વાર..બહુ જ અલગ અને નવો ટેસ્ટ આવ્યો.. એકવાર બનાવી જરૂર ટ્રાય કરવા જેવી વાનગી છે..#TT3 #ફલાફલ #calciumrichrecipe #protienrichrecipe #ironrichrecipe #vitaminrichfood #hummus #salad #chickpeasrecipes #falafel #tahini #falafelplatter #cookpadgujarati #mediterranean #cookpadindia


હમસ (Hummus Recipe in Gujarati)
હમસ એ મિડલ ઇસ્ટર્ન ડીપ છે. જે ફલાફલ કે પીટા બ્રેડ સાથે ખવાય છે. કાબુલી ચણા થી બને છે. સ્વાદિષ્ટ હોવા સાથે હેલ્થી પણ એટલું જ છે.


ફલાફલ (Falafel Recipe In Gujarati)
#EB#TT3 ફલાફલ એ મધ્ય પૂર્વ ની લોકપ્રિય અને બધા ને મનપસંદ વાનગી છે...ફલાફલ્સ એ છોલે ચણા માં મસાલા કરીને બનાવવા મા આવે છે.ફલાફલ્સ એ ઠંડા તળેલા/શેકેલા બોલ બનાવી ને સાથે હમસ સાથે સર્વે કરે છે...જે આજે આપણે બનાવ્યું છે. બાકી ઈ બાજુ ફલાફલ્સ બોલ/પેટીસ ને હમસ સાથે,કે પિટા બ્રેડ સાથે પણ પીરસે છે...પિટા બ્રેડ માં લાલ ચટણી,કચુંબર,તાહીની-દહીં ની ચટણી ને હ્યુમસ સાથે પણ પીરસે છે..


ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3- ફલાફલ એક હેલ્થી વાનગી છે.. આ વાનગી પહેલીવાર બનાવી અને ખાધી પણ પહેલી વાર.. બહુ જ અલગ અને નવો ટેસ્ટ આવ્યો.. એકવાર બનાવી જરૂર ટ્રાય કરવા જેવી વાનગી છે..


ફલાફલ (Falafal Recipe In Gujarati)
#AT#TheChefStory#ATW3ફલા ફલ એ કાબુલી ચણામાંથી બનાવેલી ક્રિસ્પી ગોળાકાર ટીકી આકારની વાનગી છે .તે મધ્ય પૂર્વીય ભોજન ની એક પરંપરાગત વાનગી છે. ફલા ફલ ને સલાડ સમસ અને તાહિની સોસ સાથે સર્વ કરવામાં આવે છે.


ફલાફલ
#RB12#LB#SRJ#cookpad_guj#cookpadindiaમૂળ મીડલ ઈસ્ટ ના દેશ નું આ વ્યંજન એક સ્વાદિષ્ટ અને પ્રોટીન થી ભરપૂર છે. કાબુલી ચણા થી બનતું આ વ્યંજન સામાન્ય રીતે પીતા બ્રેડ કે રેપ અથવા સેન્ડવિચ માં મૂકી ને, હમસ, તાહીની, ઝાત્ઝીકી સોસ અને લેટ્સ, ડુંગળી વગેરે શાકભાજી સાથે ખવાય છે અથવા તમે એકલા ફલાફલ ને કોઈ પણ ડીપ સાથે ખાઈ શકો છો. તળી ને બનાવતા ફલાફલ ને વધુ સ્વાસ્થ્યપ્રદ બનાવા એર ફ્રાય અથવા બેક પણ કરી શકાય છે. કાબુલી ચણા પ્રોટીન થી ભરપૂર હોય છે એટલે બાળકો ને લન્ચ બોક્સ માં પણ આપી શકાય છે.

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15545180
ટિપ્પણીઓ (17)