ડુંગળી નું શાક (Dungri Shak Recipe In Gujarati)

Mayuri Chotai
Mayuri Chotai @M23290612S
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 થી 5 સર્વિંગ્
  1. 250 ગ્રામસોપારી જેવડી ડુંગળી
  2. 1 ચમચો ધાણાજીરું
  3. 2 ચમચીમરચું પાઉડર
  4. 1 ચમચીહળદર
  5. 3 ચમચા તેલ
  6. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ડુંગળીને ફોલી ઉભા ચેકા પાડી લો. હવે એક ડીશ માં ધાણાજીરું,ચટણી,હળદર અને મીઠું મિક્સ કરી એક ચમચી જેટલું તેલ ઉમેરી ફરી મિક્સ કરો.

  2. 2

    હવે બધી ડુંગળીમાં આ મસાલો ભરી લો. ત્યારબાદ એક લોયામાં તેલ મૂકી ડુંગળીનો વઘાર કરી લો. હવે આ લોયા પર થાળી ઢાંકી તેમાં પાણી નાખી 10 મિનિટ માટે ધીમા તાપે ચડવા દો.

  3. 3

    ડુંગળીનું સ્વાદિષ્ટ શાક તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mayuri Chotai
Mayuri Chotai @M23290612S
પર

Similar Recipes