ડુંગળી નું શાક (Dungri Shak Recipe In Gujarati)

Jigna Patel @jigna15
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી ને લાંબી પતલી કટ કરી લો કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ જીરું હિંગ હળદર નાખી વધાર કરો પછી ડુંગળી ઉમેરો ધીમા તાપે ચઢવા દો પછી
- 2
બધાં મસાલા એડ કરો મીક્સ કરી દો ૨ મીનીટ સુધી કુક કરો
- 3
તૈયાર છે ડુંગળી નું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી ડુંગળી નું શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
લીલી ડુંગળી નું શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
ઠંડી ની સીઝન માં લીલી ડુંગળી કે લીલા લસણ નું શાક હેલ્થ માટે ઘણું સારું છે . Sangita Vyas -
કંકોડા ડુંગળી નું શાક (Kantola Dungri Shak Recipe In Gujarati)
આજે મે કંકોડા ડુંગળી નું શાક મમતા પાંડે ને અનુસરી ને બનાવ્યું છે ખૂબ જ ટેસ્ટી બને છે ખૂબ ખૂબ આભાર મમતા જી hetal shah -
ડુંગળી બટાકા નું શાક (Dungri Bataka Shak Recipe In Gujarati)
આ શાક ગરમ ગરમ ખીચડી સાથે ખાવાની મજા આવે છે.ડીનર મા ખાલી શાક ખીચડી પાપડ અને છાશ હોય તો પણ પેટ ભરાઈ જાય. Sonal Modha -
ડુંગળી નું શાક (Dungli Shak Recipe In Gujarati)
#KS3 હલો ફ્રેન્ડ આજે હું ડુંગળીના શાકની રેસિપી લઈને આવી છું ડુંગળી નુ શાક બનાવ્યું તો ગુજરાતી છે પણ ખાવાથી એકદમ પંજાબી નો સ્વાદ આવે છે એકદમ ટેસ્ટી મસ્ત 😋 અમારા ઘરમાં તો બધાને બહુ જ ભાગ તમને લોકોને કેવું લાગ્યું જરૂર જરૂરથી મને જણાવજો. Varsha Monani -
-
-
ભરેલી ડુંગળી નું શાક (Bhareli Dungri Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiઆજે મેરે રસ રોટલી બનાવી હતી તેની જોડે ભરેલી ડુંગળી નું શાક બનાવ્યું Amita Soni -
-
-
-
કોલીફલાવર બટાકા નું શાક (Cauliflower Bataka Shak Recipe In Gujarati)
અત્યારે સીઝન માં કોલિફલાવર બહુજ ફ્રેશ મળે છે,તો આવા ફ્રેશ વેજીટેબલ જેટલા ખવાય એટલા ખાઈ લેવા. Sangita Vyas -
-
બટાકા ડુંગળી નું શાક
#તીખીદરેક ઘર માં બનતું શાક હોય તો ડુંગળી બટાકા, , અને બટાકા છે એ દરેક શાકમાં આપણે ઉપયોગ કરીએ છીએ,શાક નો રાજા કહેવાય છે લગ્ન હોય હવન હોય, બટાકા હોય, અને ડુંગળી ડુંગળી નુ શાક પણ કહીએ છીએ કે કોઈપણ ગ્રેવી હોય તો પણ ડુંગળી ની જરૂર તો પડે જ છે. Foram Bhojak -
-
-
ડુંગળી બટાકા નું શાક (Dungri Bataka Shak Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia Vaishali Vora -
-
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
લીલી ડુંગળી બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
શિયાળા માં લીલી ડુંગળી ભરપુર મળે છે ..એટલે તેનો ભરપૂર સ્વાદ માણી લેવાનું મન થાય.લીલી ડુંગળી ને સલ્ફર નો સ્રોત કહેવાય છે .શરીર માં ઉત્પન્ન થતાં કેન્સર ના સેલ ને તે ખતમ કરે છે.તે બ્લડ પ્રેશર અને બ્લડ ખાંડ ને નિયંત્રિત રાખે છે .મે લીલી ડુંગળી સાથે બટાકા નું કોમ્બિનેશન લીધું છે.. Nidhi Vyas -
ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
લીલી ચોળી નું શાક રોટલા કે ખીચડી જોડે ખાવાની બહુ મજા આવે છે..સારા એવા પ્રમાણ માં લસણ સાથે ચોળી નું શાક બનાવ્યું છે. Sangita Vyas -
લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
#BRનવેમ્બરલીલી ડુંગળી સેવ નું શાક ફટાફટ તૈયાર...આ શાક આમારા કાઠીયાવાડ માં સાંજે વાળુ માં બનતું હોય છે.. Sunita Vaghela -
-
-
-
More Recipes
- વઘારેલી મિક્સ વેજીટેબલ ખીચડી (Vaghareli Mix Vegetable Khichdi Recipe In Gujarati)
- મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
- રોઝ ગુલકંદ શાહી લસ્સી (Rose gulkand sahi lassi recipe in Guj.)
- સોજીના મગ ખમણ ઢોકળા 5 મિનિટ માં (Sooji Moong Khaman Dhokla In 5 Minutes Recipe In Gujarati)
- ફલાફલ ફ્રેન્કી (Falafal Frankie Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16281047
ટિપ્પણીઓ