પરવળના ભાજા (Paraval Bhaja Recipe In Gujarati)

Neela Vaghela
Neela Vaghela @Neelavaghela11
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામ પરવળ
  2. 1 ચમચીતેલ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1 ચમચીલાલ મરચું પાઉડર
  5. 1/2 ચમચી હળદર
  6. 1 ચમચીધાણાજીરું પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પરવળ ને સાફ કરી લાંબા પીસ કરવા

  2. 2

    કડાઈમાં તેલ નાંખી વઘાર કરો

  3. 3

    તેમાં પરવળ નાખી ચડવા દેવું

  4. 4

    છેલ્લે બધા મસાલા નાખી મિક્સ કરો

  5. 5

    થોડું ક્રિસ્પી થાય એટલે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neela Vaghela
Neela Vaghela @Neelavaghela11
પર

Similar Recipes