મગ ની દાળ ના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)

Birva Doshi
Birva Doshi @cookwithsweetgirl
usa
શેર કરો

ઘટકો

2 કલાક
1 વ્યક્તિ
  1. 1 વાડકીમગ ની દાળ
  2. 1 વાડકીપાલક ઝીણી સમારેલી
  3. 1 વાડકીલીલા ધાણા ઝીણા સમારેલા
  4. ડુંગળી
  5. લીલા તીખા મરચા ઝીણા સમારેલા
  6. મીઠુ
  7. ૧/૨ ચમચી હળદર
  8. ૧/૪ ચમચી ધાણાજીરું
  9. ૧/૪ ચમચી હિંગ
  10. આદુ, લસણ જરૂર મુજબ
  11. થોડાક તલ ઉપર લગાવવા માટે

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    સૌપ્રથમ 1 કલાક મગદાળ પલાળી પછી તેને ઝીણી પીસી કાઢવી

  2. 2

    પછી તેમાં પાલક, ધાણા નાખી મિક્સ કરી દેવુ

  3. 3

    પછી બધો મસાલો નાખી તેના પુડા ઉતારવા

  4. 4

    પછી તેના પર તલ ભભરાવવા

  5. 5

    પુડા ને ઉલટાવી બીજી બાજુ થવા દેવા. તો તૈયાર છે હેલ્થી મગ દાળ ચીલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Birva Doshi
Birva Doshi @cookwithsweetgirl
પર
usa
cooking is my passion
વધુ વાંચો

Similar Recipes