દેશી નુડલ્સ (Desi Noodles Recipe In Gujarati)

Nikita Karia @cook_26571505
#LO આ ઠંડી રોટલી ના જ સારા થાય છpost 1
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બે રોટલી ભેગી લઇ તેનો રોલ વાળી કાતરથી પતલી કાપે તેમાં થોડું તેલ અને મીઠું ઉમેરી હાલ આવી ને રાખો
- 2
એક પેનમાં તેલ મૂકી તેમાં ડુંગળી લસણ અને આદુ લાંબી પતલી સ્લાઈઝ્માં ઉમેરવા એકલી મરચી ઉમેરો 30 સેકન્ડ સાંતળો પછી તેમાં રોટલી ઉમેરી મીઠું લીંબુ અને મરી પાઉડર ઉમેરી હલાવીને ઉતારવી તૈયાર છે આપણા દેશી નુડલ્સ શાકભાજી થોડું crunchy રહે એ રીતે કરવું
- 3
બાળકોને ખૂબ ભાવે છે ને સાથે હેલ્ધી પણ છે તેમાં ઈચ્છા હોય તો સોયા સોસને ચીલીસોસ ઉમેરી શકે નાના બાળકોને આપવાનું હોય તો લીલી મરચી નો ઉમેરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નુડલ્સ ફ્રેન્કી(Noodles Frankie recipe in Gujarati)
#GA4#Week2#Noodles#CookpadGujarati#CookpadIndiaઆ રેસિપી માં મે waste out of best કર્યું છે. વધેલી ઠંડી રોટલી માં થી જ ફ્રેન્કી નો રોલ બનાવેલ છે. કારણકે વાસી ઠંડી રોટલી માં B-12 નામ નો તત્વ ખૂબ વધારે પ્રમાણ માં હોવાથી તે પોષ્ટિક નીવડે છે. Payal Bhatt -
-
-
-
વધેલી રોટલી નો હલવો (Leftover Rotli Halwa Recipe In Gujarati)
#LOPost 1 આપણે ત્યાં રોજ રોટલી તો બનતી જ હોય છે.એટલે એ રોટલી વધે તો ઠંડી ભાવતી નથી તો એનો બેસ્ટ ઉપિયોગ કરી ને મે અહીંયા શીરો બનાવ્યો છે.જે બાળકો ને તો ભાવશેજ પણ મોટા પણ ખુશી થી ખાય છે. Varsha Dave -
રોટી ચાટ
#રોટીસજો ઠંડી રોટલી ને આ રીતે સર્વ કરવામાં આવે તો બધા જ હસતા હસતા ખાઈ લે છે અને બાળકો તો ખૂબ જ ખુશ થાય છે Kajal Panchmatiya -
ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe In Gujarati)
#DIWALI2021#LO ઘણીવાર રોટલી પડી રહે તો ઠંડી ન ભાવે. મેં આજે લેફ્ટ ઓવર રેશીપી બનાવી બગાડ પણ ન થાય અને બધાને કંઈક નવું લાગે જેથી હોંશે હોંશે ખાઈ પણ લે.આપને પણ પસંદ આવશે. Smitaben R dave -
લેફ્ટ ઓવર ખીચડી ના થેપલા (Left Over Khichdi Thepla Recipe In Gujarati)
#LO ઠંડી ખીચડી ના થેપલા Hetal Siddhpura -
-
-
નુડલ્સ (Noodles Recipe in Gujarati)
#GA4#WEEK2#નુડલ્સ (NOODLES)#સેઝવાન નુડલ્સ 😋😋🍜🍜જીભનો ચટકો એટલે ચાઈનીઝ વાનગીઓ.આ વાનગીઓ એકવાર ખાવ એટલે વાંરવાર ખાવાનું મન થાય.નાન મોટા દરેક વ્યક્તિની મનપસંદ આ વાનગીઓ છે..😋😋🍜🍜 Vaishali Thaker -
રોટલી નુડલ્સ (Roti Noodles Recipe In Gujarati)
બાળકોને ખૂબ જ પ્રિય એવી વાનગી જે ખૂબ જ ઓછા સમયમાં અને ભૂખ સંતોષી શકે તેવી વાનગી જે વધેલી રોટલીમાંથી બને છે. મારી દિકરીને ખૂબ જ ભાવે છે.🥰હેલ્દી અને ટેસ્ટી😋🌹 Deval maulik trivedi -
ઠંડી રોટલી નું ચૂરમું (Leftover Rotli Churmu Recipe In Gujarati)
ક્યારે પણ ઠંડી રોટલી પડી હોય તો એનું આ રીતે ઘી ગોળ વાળુ ચૂરમૂ બનાવવાથી બધાને ખૂબ જ ભાવે છે અને ઠંડી રોટલી નો સદઉપયોગ પણ થઈ જાય છે. Hetal Siddhpura -
-
લેફ્ટ ઓવર"રોટલી નો ચેવડો"
#goldenapron3#વિક10પઝલ બોક્સ માંથી લેફ્ટ ઓવેર શબ્દ lidho છે અને વધેલી ઠંડી રોટલી માંથી ચેવડો બનાવ્યો છે Varsha Karia I M Crazy About Cooking -
-
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#RC2#Week2#whiterecipeચાઇનીઝ ફૂડ નું નામ આવે એટલે નાના થી લઇ મોટા ના મોંમાં પાણી આવે.એમાં બાળકોના ફેવરેટ નુડલ્સ જે આજે મે બનાવ્યા છે. જે સ્વાદમાં ખુબ જ સરસ અને ટેસ્ટી છે.એકવાર તમે પણ ટ્રાય કરજો. Payal Sachanandani (payal's kitchen) -
-
હકકા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week2આ રેસીપી મારી દીકરી માટે બનાવી છે. છોકરાવો ને શાકભાજી બવ ના ખાઈ એટલે જો નુડલ્સ જોડે આપવામાં આવે તો ખાઈ જાય. Trupti Patel -
ક્રિસ્પી બાઈટસ (Crispy Bites Recipe In Gujarati)
#રોટીસઆમતો આ બાઈટસ વધેલી રોટલી માંથી બનાવાય છે.પણ મારે ત્યાં રોટલી વધતી નથી એટલે રોટલી બનાવીને ઠંડી થયા બાદ બનાવું છું.મારી ફેમિલી માં નાનાં-મોટાં બધાંને ખૂબ ભાવે છે એટલે હું બનાવતી જ રહુ છુ અને મારી બંને દિકરીઓ સ્કુલ નાસ્તામાં પણ લઈ જાય છે. Komal Khatwani -
વેજ ડ્રાય મન્ચુરિયન (Veg. Dry Munchurian Recipe In Gujarati)
#ઇબુક1# 21# રેસ્ટોરન્ટ#goldenapron3#Week 1[ BESAN ] Kotecha Megha A. -
વેજીટેબલ કોન(Vegetable cone recipe in Gujarati)
#GA4#Week14#Cabbageઆ શિયાળા ની ઋતુ માં બધાં જ શાક મળી રહે છે,ત્યારે આ વાનગી બહું સરસ બને છે. satnamkaur khanuja -
ગળી રોટલી (Sweet Rotli Recipe In Gujarati)
આ વાનગી લગભગ બધા ને ભાવે છે.અને સરળતા થી બની પણ જાય છે.ઠંડી રોટલી નો બેસ્ટ ઉપિયોગ પણ થાય છે. Varsha Dave -
રોટી નુડલ્સ (Roti Noodles Recipe In Gujarati)
#GA4 #Week25 બાળકો ને હંમેશા કંઈક નવું અને ચટપટું જોઈતું હોય છે . આપડા ઘરમાં રોટલી તો હંમેશા હોય છે આપડી પાસે જે વેજિટેબલ્સ હોય તે અને રોટી થી બનતી આ વાનગી ટેસ્ટ માં પણ બેસ્ટ છે નાના મોટા બધા ને પસંદ પડે છે Bhavini Kotak -
મિક્સ શાક દેશી સ્ટાઈલ (Mix Shak Desi Style Recipe In Gujarati)
શિયાળા માં બધા શાકભાજી સરસ મળે છે. ત્યારે આ સ્ટાઈલ નું દેશી શાક ખાવાની મજા આવે છે. Disha Prashant Chavda -
લેફટઓવર રોટલી ના નુડલ્સ (Leftover Rotli Noodles Recipe In Gujarati)
ઘઉં ના લોટ ના નુડલ્સ હોવાથી બાળકો માટે એક દમ હેલ્ધી છે ને એક નાસ્તા નો ઓપ્શન મળી જાય છે. #LO Mittu Dave -
મગની ભેળ(moong bhel recipe in gujarati)
આ રેસિપીમાં મેં પલાળેલા મગ નો ઉપયોગ કર્યો છે જે હેલ્થ માટે ખૂબ સારા છે અને ખૂબ જ ટેસ્ટી છે તેનું નામ છે મગની ભેળ Kalpana Mavani -
સ્પિનાચ ક્લિયર સૂપ (Spinach Clear soup recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલ#પોસ્ટ2વરસાદ ની મૌસમ માં ભજીયા - પકોડા તો ભાવે જ ,પણ કાયમ ખવાય નહીં ને. વરસાદી ઠંડી સાંજ ના ગરમાગરમ સૂપ ની મજા કાઈ ઓર જ હોય છે વળી સ્વાસ્થ્ય માટે પણ સારું. મને તો ગરમ ગરમ સૂપ બહુ જ ભાવે. આજે મારી પસંદ નું સ્વાસ્થ્યપ્રદ સૂપ તમારી સાથે શેર કરું છું.પાલક ની સાથે શાક વાળું આ સૂપ જોવા માં તો સુંદર છે જ પણ સ્વાદ માં પણ અવ્વલ છે. Deepa Rupani -
રોટી નુડલ્સ(Roti noodles recipe in gujarati)
ઝટપટ અને સ્વાદિષ્ટ બનતું......20 મિનિટ થી પણ ઓછા સમયમાં માં બની જતુંનાસ્તા માં ચા ☕ અને રાત્રે હળવા ભોજન માં લઈ શકાય તેવી Easy અને ઝટપટ બનતી વાનગી...🍛🍝 હું અને મારી Best Friend દુબઈમાં આ વાનગી બહું જ બનાવતાં👭😍#weekend #Dubai2019memoriesPayalandNikitaWeekend specials#PAYALCOOKPADWORLD#MyRecipe6️⃣#MysundayRecipe#porbandar#payalDesiChinesedish#MyDubaiPGRecipe Payal Bhaliya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15581557
ટિપ્પણીઓ (12)