રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ચોખાને 2-3 વાર સારી રીતે ધોઇને 30 મિનિટ માટે પલાળી લેવા. પછી તેને મિક્સર જારમાં થોડાક પાણી સાથે અધકચરા પીસી લેવા. આમ કરવાથી ચોખા દૂધમાં એકરસ ભળશે અને જલ્દીથી ચડશે. જો ફિરની બનાવવી હોય તો એકદમ સ્મૂધ પેસ્ટ વાટવી. હવે એક તપેલીમાં દૂધ ગરમ મૂકવું અને ઊભરો આવે એટલે પીસેલા ચોખા ઉમેરવા. હલાવતા રહેવું.
- 2
10-15 મિનિટ માટે મિડિયમ તાપે દૂધ ઉકળવા દેવું અને હલાવતા રહેવું. જ્યારે દૂધ જાડું થવા લાગે ત્યારે તેમાં ખાંડ ઉમેરવી. ફરી 5-10 મિનિટ માટે ઉકળવા દેવું. તે દરમિયાન કાજુ બદામના ટુકડા કરી લેવા. દૂધ બરાબર જાડું થાય અને ચોખા સરસ ચડી જાય પછી તેમાં ઇલાયચી પાઉડર અને કાજુ બદામના ટુકડા ઉમેરવા. અને ગેસ બંધ કરી ઠંડુ થવા દેવું.
- 3
સૂકો મેવો છેલ્લે ઉમેરવાથી વધારે પડતો ચડી નહીં જાય અને સરસ ક્રન્ચીનેસ ઉમેરાશે. બનેલી ખીર રુમ ટેમ્પરેચર પર આવે પછી તેમાં રોઝ સીરપ કે શરબત અને ગુલકંદ ઉમેરી સરસ મિક્સ કરી લેવું.
- 4
પછી તૈયાર થયેલી ગુલકંદ ખીરને ફ્રીઝમાં એકાદ કલાક સારી રીતે ઠંડી કરવી. પછી સર્વિંગ બાઉલમાં કે ગ્લાસમાં કાઢી ગુલાબની પાંદડી અને પિસ્તા પાઉડર થી સજાવી સર્વ કરવી. ચોખા અને દૂધ સાથે ગુલકંદનો સ્વાદ અમેઝીંગ લાગે છે👌👌....
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
કાજુ ગુલકંદ શેક (Kaju Gulkand Shake Recipe In Gujarati)
#mr કહેવાય છે કે ગુલકંદ અને હેલ્થ માટે ખૂબ સારું હોય છે માટે અમારા ઘરે અમે રોજ ગુલકંદ શેક બનાવી છીએ. Nidhi Popat -
-
-
-
-
ચોખાની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#goldenapron3#week -17#kheerખીર આપણે વિવિધ પ્રકારની બનાવતા હોય છે પરંતુ જે આપણી પરંપરાગત ચોખા માંથી બનતી ખીર જેને આપણે ત્યોહાર પર કે ભગવાન ને ભોગ ધરાવવા માટે બનાવતા હોય છે .. Kalpana Parmar -
-
-
ખીર (Kheer Recipe In Gujarati)
અત્યારે ભાદરવા મહિના માં દૂધ, મિસરી જમવા માં લેવાથી.... બીમાર ના પડાય.... #mr Megha Parmar -
કોકોનટ ખીર (Coconut Kheer Recipe In Gujarati)
#mrમેં આજે કોકોનટ ખીર બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને હેલ્ધી બની છે. Ankita Tank Parmar -
ખીર (Kheer Recipe In Gujarati)
ખીર બધાના ઘર મા બનતી હોય છે સરળ અને ઝડપી બનતી આ recipe હું અહીં શેર કરું છું #mr Dhruti Raval -
વર્મિસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
મારી 500 રેસિપી કમ્પલીટ થઈ ગઈ છે . તેની ખુશીમાં મને સ્વીટ ડિશ બનાવવાનું મન થયું . મારા ફેમિલીમાં બધા ને વર્મીસેલી ખીર બહુ ફેવરીટ છે . આ ખીર ખૂબ ઝડપથી બની જાય છે. આ એક એવી ખીર છે જેમાં દૂધ , સેવૈયા , ખાંડ , જાયફળ , કેસર , ઈલાયચી , અને ડ્રાયફ્રુટ એડ કરીએ તો ખીર નો સ્વાદ અનેક ગણો વધારી દે છે . તેથી અહીં મેં સેવૈયા ખીર બનાવી ને તેની રેસિપી પોસ્ટ કરી છે . સાઉથ ઇન્ડિયામાં આ મીઠાઈ ને પાયસમ કહેવામાં આવે છે.#cookpadindia#cookpad_guj#cookpad#traditional#kheer#dessert Parul Patel -
-
-
-
-
-
-
રોઝ ગુલકંદ ફાલુદા (Rose Gulkand Falooda Recipe In Gujarati)
#SMશરબત & મિલ્ક શેક ચેલેન્જ Juliben Dave -
-
ખીર (Kheer Recipe In Gujarati)
#mrPost 9ખીરVaah ... Vaah... Vaah ... VaahVaah... Vaah....Vaah... VaahEs Diwane Dil Kya Jadu Chalaya...Oy Hamko... KHEER pePyar ❤ Aaya... Pyar 3❤ Aaya...... Ketki Dave -
રોઝ ગુલકંદ ફાલુદા (Rose Gulkand Falooda Recipe In Gujarati)
#RB1 ફાલુદા મારા ઘરમાં બધાની ફેવરિટ છે ઉનાળામાંમારા ઘરે વારંવાર ફાલુદો બને છૅ હું ફાલુદા બનાવવા માટે gulkand ice-cream પણ ઘરે જ બનવું છુ અને ગુલકંદ પણ ઘરે જ બનાવું છું. Arti Desai -
રાઈસ ખીર (Rice Kheer Recipe in Gujarati)
ખીરનું નામ સાંભળતા જ લોકોના મોઢામા પાણી આવી જાય છે. ખીર આપણા દેશમાં મોટાભાગે તહેવારો અને પૂજા-પ્રસંગો પર ખીર બનાવવામાં આવે છે. આ ખીર લોકોની ખૂબ જ લોકપ્રિય મીઠાઈ છે અને તેને ઠંડુ કરીને ખાવાનો સ્વાદ જ અલગ છે. Disha Prashant Chavda -
રજવાડી કેસર ખીર (Rajwadi Kesar Kheer Recipe In Gujarati)
રજવાડી કેસર દૂધપાક - ખીર#શ્રાધ્ધ_સ્પેશિયલ_દૂધપાક_ખીર#SSR #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujrati #Cooksnapchallangeમારા વ્હાલા ઠાકોરજી ને પણ અતિ પ્રિય છે.શ્રાધ્ધ ના મહિનામાં પિતૃઓનાં તર્પણ અને શાંતિ માટે, તેમને યાદ કરી ને , તેમની પુણ્યતિથિ પ્રમાણે ભૂદેવ ને જમાડવાની ભારતીય હિન્દુ ધર્મ ની શાસ્ત્રીય પ્રણાલિકા છે. તેમાં ખાસ દૂધ અને ચોખા માંથી બનતો દૂધપાક - ખીર બનાવી ને ખવડાવાય છે. દૂધપાક ને પૂરી નું બ્રહ્મભોજન માં આગવું સ્થાન છે. Manisha Sampat -
-
ગુલકંદ શીખંડ (Gulkand Shrikhand Recipe In gujarati)
#goldenapron3#week 17 #rose#સમર ગરમીના સમયમાં શીખંડ ખાવાનુ બહુ જ મન થાય છે. અત્યારે lockdown ના પિરિયડમાં જ્યારે ફ્રુટ મળવા અઘરા છે ત્યારે તમે બાળકોને ગુલકંદ નાખી શીખંડ ખવડાવી શકો છો તેનો સ્વાદ ખરેખર અનેરો જ આવે છે. ઉનાળામાં ઠંડક આપનારો છે. Krishna Rajani -
-
-
રોઝ ગુલકંદ શાહી લસ્સી (Rose gulkand sahi lassi recipe in Guj.)
#SRJ#NFR#cookpadgujarati#cookpadindia#cookpad ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી લસ્સી એક અનોખી જ ઠંડક આપે છે. તેમાં પણ રોઝ ફ્લેવરની બનાવેલી લસ્સી પીવાનો આનંદ કંઈક અલગ જ આવે છે. મેં આજે દેશી ગુલાબ અને ગુલાબ માંથી જ બનતા ગુલકંદના ઉપયોગથી રોઝ ગુલકંદ શાહી લસ્સી બનાવી છે. આ લસ્સીને થોડી વધુ સ્વાદિષ્ટ બનાવવા તેમાં એલચી પાવડર અને ગુલાબની પાંદડીઓ પણ ઉમેરી છે. તો ચાલો જોઈએ ક્રીમી અને ગુલાબની સુગંધ અને મીઠાશથી ભરપૂર એવી આ રોઝ ગુલકંદ શાહી લસ્સી કઈ રીતે બને છે. Asmita Rupani -
More Recipes
ટિપ્પણીઓ (19)