રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ મા દૂધ લઈ ઉકાળવા મૂકવું.
એક બાઉલ મા ચોખા ને ધોઈ તેમાં ઘી નાખી ને બરાબર મિક્સ કરી દૂધ નો એક ઉભરો આવે એટલે તેમા એડ કરવા. - 2
હવે થોડી થોડી વારે હલાવતા રેહવુ.
- 3
આજુ બાજુ જે પરત જામે એ અંદર દૂધ મા એડ કરતા જવું.આવું કરવાથી સરસ માવા વાળી ખીર બનશે.સતત હલાવતા રેહવાથી ચોખા પણ દૂધ મા સરસ મિક્સ થાય જશે
- 4
1/2 થાય એટલે તેમાં છોડા સાથે કતરણ કરેલી બદામ, કેસર અને રોઝ ઍસેન્સ એડ કરી ગેસ બંધ કરી દેવો.હવે તેમાં ગોળ એડ કરી હલાવી લેવું.
- 5
આ ખીર પૂરી સાથે સર્વ કરવી.
આસો નવરાત્રી મા
માતાજી ની અષ્ટમી ના દિવસે મારા ઘરે આ ગોળ વાળી ચોખા ની ખીર અમે પ્રસાદ મા બનાવીએ છે
પ્રતિક્રિયાઓ
Top Search in
દ્વારા લખાયેલ
Similar Recipes

ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#mrકોઈ પણ સારા પ્રસંગે મીઠું (સ્વીટ) બનાવવાની પરંપરા હોય છે..એમાં ગુજરાતીઓ માં તો ખાસ. દૂધપાક પૂરી અથવા ખીર રોટલી..આજે મે ખીર બનાવી છે તો ચાલો મારી ખીર ની રેસિપી જોવા..


ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#DIWALI2021#mr#cookpad Gujarati


મોરૈયા ની ખીર (Moraiya Kheer Recipe In Gujarati)
#ff1#cookpadindia#cookpadguj#fastingrecipeઆપને મોરિયો તો બનાવતા જ હોઈએ છે. પણ હું મોરિયો માંથી ખીર પણ બનાવ છું.અને મોરિયા ની ખીર દૂધપાક જેટલી જ સરસ લાગે છે અને બનાવવામાં પણ એકદમ સરળ છે.મોરિયા ની ખીર ફટાફટ થઈ જાય છે


લીલા નાળીયેર ની ખીર (Lila Nariyel Kheer Recipe In Gujarati)
#mr


ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#mr#cookpadindia


ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#RC2Week 2


ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#mr#MilkRecipi


ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#mr


ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujaratiઅમારે ત્યાં દશેરા તેમજ કાળી ચૌદશ ના નિવેદ માં ચોખા ની ખીર ,પડ સાથે ધરવા માં આવે છે .


ખીર (Kheer Recipe In Gujarati)
#mr#cookpadindia#cookpadgujarati


ચોખા ની ખીર (Rice Kheer in recipe Gujarati)
#સાતમ


ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
શ્રાદ્ધ પક્ષ માં ખીર અને દૂધપાક અવાર-નવાર બને. આજે ખીર બનાવી છે. #mr


રાઈસ ખીર (ગોળ વાળી) (Rice Kheer Recipe In Gujarati)
#India2020આ ખીર મેં પેહલા નાં વખત માં બનાવતા એ રીતે બનાવી છે. કોઈ ધાર્મિક સિરિયલ માં જોયું હતું ત્યારે એવું લાગ્યું કે ગોળ વાળી ખીર ખબર નઈ કેવી લાગે. પણ આજે ઓથેંટિક રીતે બનાવેલી ખીર પહેલી વાર ટ્રાય કરી ને એક નવો જ ટેસ્ટ મળ્યો. તમે પણ જરૂર થી ટ્રાય કરજો. એમ પણ ખાંડ કરતા ગોળ ખાવો સ્વાસ્થ્ય ની દૃષ્ટિ એ સારું રહે.


ખીર (Kheer Recipe In Gujarati)
#mr


ચોખા ની ખીર (Chokha Kheer Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia


ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#goldenapron3#week17#માઇઇબુક પોસ્ટ_૨


ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#mr


ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#ફટાફટ કુકર મા ઝટપટ બને છે ને ટેસ્ટ મા પણ ખૂબ સરસ બને છે


ચોખા ની ખીર (Chokha Kheer Recipe In Gujarati)
#SD#cookpadindia#Cookpadgujaratiચોખાની ખીર


સેવૈયા ખીર (Sevaiya Kheer)
#mr#cookpadindia#cookpadgujarati


ગુલકંદ ખીર (Gulkand Kheer recipe in Gujarati)
#mr#kheer


સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#mr#cookpadindia#cookpadgujarati


પનીર રાઈસ ખીર (Paneer Rice Kheer Recipe In Gujarati)
#mr


ખીર (Kheer Recipe In Gujarati)
#RC2


ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)


ચોખા ની ખીર (Rice kheer in gujrati)


ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#mrહેલ્ધી પોષક ચોખાની ખીર સ્વાદિષ્ટ મનભાવન Milk રેસીપી ચેલેન્જ


ખીર (Kheer Recipe In Gujarati)
અત્યારે ભાદરવા મહિના માં દૂધ, મિસરી જમવા માં લેવાથી.... બીમાર ના પડાય.... #mr


ચોખા ની ખીર
#mr#cookpadindia#cookpadgujarati શ્રાદ્ધ પક્ષમાં ખીર અને દૂધપાક બધા ના ઘરે બનતા જ હોય છે.ભાદરવા મહિના માં પિત થતો હોય છે એટલે ખાસ કરી ને ખીર અને દૂધપાક બનાવી ને ખવાય છે જેથી પિત માં રાહત મળે એવું આપણા પૂર્વજો એ કહેલું છે.


ખોયા રાઈસ ખીર (Khoya Rice Kheer Recipe In Gujarati)
#mr#cookpadindia#cookpadgujrati#KhoyaRiceKheer#ખોયા રાઈસ ખીર શ્રાદ્ધનો અર્થ એ છે કે તમારા પિતૃઓને આદર પુર્વક સેવા અને દાન કરીને પ્રસન્ન કરવું. શ્રાદ્ધ પક્ષમાં ખીર ખાવાનું ખાસ મહત્વ હોય છે. આ ગાળા દરમ્યાન પિતૃઓનાં માનમાં લગભગ દરેક હિન્દુ ઘરમાં ખીર બને છે.આપણા શાસ્ત્ર મુજબ ખીર બધાં જ પકવાનોમાં સૌથી ઉત્તમ છે.તે મીઠી હોય છે,અને ગળ્યું ખાધા પછી બ્રાહ્મણ સંતુષ્ટ થાય છે.જેને કારણે પૂર્વજો પણ ખુશ થાય છે.આ સાથે દેવતાઓ પણ ખીરને ખુબ જ પસંદ કરે છે.એટલે જ દેવતાઓને પણ ભોગમાં ખીર ચડાવવામાં આવે છે.

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15587186
ટિપ્પણીઓ (6)