રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ના લોટ મા ઉપર મુજબ બધા મસાલા અને ઝીણા કચ કરેલા કોથમીર અને લીલા મરચા નાંખી પાણી નાંખી બેટર રેડ્ડી કરવું. ભજિયા માટે જેવું બેટર બનાવીયે એનાથી થોડું થીક રાખવું.
- 2
હવે રોટલી પર આ બેટેર લગાવવું. પછી રોટલી ના રોલ વાળી લેવા. હવે એક પેન મા પાણી લઈ તેની પર ચારણી મુકી તેમાં રોટલી ના રોલ ને મુકી ઢાંકણ ઢાંકી તેને પાણી ની વરાળ મા ૧૦ મિનિટ સુધી સ્ટીમ કરવું.
- 3
૧૦ મિનિટ બાદ તેને બહાર કાઢી ઠંડા થવા દેવા. ત્યારબાદ તેના પીસ કરી તેને ગરમ તેલ મા મીડીયમ તાપ પર ગોલ્ડન બ્રાઉન તળી લેવા.તૈયાર છે રોટલી ના રાત્રા.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
વધેલી રોટલી ના પાત્રા (Leftover Rotli Patra Recipe In Gujarati)
દરેક ઘરમાં મમ્મીઓ ની ફરિયાદ હશે કે છોકરાઓ રોટલી ખાતા નથી, તો ચાલો આજે વધેલી રોટલી માં થી પાંતરા બનાવીયે જે હેલ્થી અને ટેસ્ટી છે, બાળકો અને મોટાઓને બહુજ ભાવશે અને હોંશે હોંશે ખાશે.#LO Bina Samir Telivala -
-
-
-
લેફ્ટઓવર રોટલી કોફ્તા કરી (Leftover Rotli Kofta Curry Recipe In Gujarati)
#LOઘરમાં ખોરાકનો બગાડ ન થાય તેનું ધ્યાન ગૃહિણીઓને જ રાખવાનું હોય છે ઘણીવાર માપ સાથે રસોઈ બનાવવા છતાં પણ ખાવાનું વધે છે અને આ ખાવા નો બગાડ ન કરતા આપણે તેમાંથી અલગ અલગ વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ વ્યંજન બનાવી શકીએ છીએ આપણા ઘરમાં રસોઈ વખતે ઘણીવાર રોટલી વધતી હોય છે આ વધેલી રોટલી માંથી આપણે ઘણી બધી પ્રકારની વાનગીઓ બનાવીએ છીએ આજે મેં અહીંયા એક પંજાબી કોફતા કરી બનાવવાની રેસિપી શેર કરી છે જે તમને ખૂબ જ ગમશે sonal hitesh panchal -
લેફટઓવર રોટલી પુડલા (Leftover Rotli Pudla Recipe In Gujarati)
#LO#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
#LOલેફ્ટઓવર રોટલી માંથી રોટલી નો ચેવડો સરસ બને છે અને તેમાં છાશ નાખીને પણ બનાવી શકાય છે...પણ મે અહી કોરો ચેવડો બનાવેલ છે જે એટલો જ સ્વાદિષ્ટ લાગે છે.... Jo Lly -
લેફ્ટઓવર ફાડા ખીચડીના મુઠિયા (Leftover Fada Khichdi Muthia Recipe In Gujarati)
#FDS#cookpadindia#Cookpadgujaratiલેફ્ટઓવર ખીચડી ના શેલો ફ્રાય મુઠિયા આ રેસીપી મારી સ્કુલ ફ્રેન્ડ પ્રીતિ મહારાજા ની યાદ ...... સ્કૂલ સમયમા એના ડબ્બા મા લગભગ અઠવાડિયા ના ૩ દિવસ આવા મુઠિયા પણ એકદમ પતલા & નાના લઇને આવતી.... Ketki Dave -
લેફ્ટઓવર ભાત માંથી પૂડલા (Leftover Rice Pudla Recipe In Gujarati)
#LO લેફ્ટઓવર ભાત માંથી ભાત ના શેકલા પૂડલા Parul Patel -
-
લેફ્ટઓવર ખીચડી ના પકોડા (Leftover Khichdi Pakoda Recipe In Gujarati)
#LO#cookpad Gujarati Jayshree Doshi -
-
લેફટ ઓવર રોટલી ની તળેલી રોટલી (Leftover Rotli Fried Rotli Recipe In Gujarati)
#LO#Cookpadindia Rekha Vora -
-
છાશ રોટલી (Chaas Rotli Recipe In Gujarati)
#LOખાટી મીઠી ચટપટી છાશ રોટલીવધેલી રોટલી માં થી ખાટી મીઠી ચટપટી છાશ વાળી રોટલી ઝટપટ બની જાય છે . Manisha Sampat -
-
રોટલી ના પાત્રા(Rotli na patra recipe in gujarati)
# માઇ ઓન રેસિપી #@વેસ્ટ ઇસ બેસ્ટ #વધેલી રોટલી માંથી બનાવ્યા પાત્રા 😋 Hetal Shah -
-
લેફ્ટઓવર દાળ ઢોકળી રોલ (Leftover Dal Dhokli Roll Recipe In Gujarati)
#MBR8#cookpadindia#cookpadgujaratiલેફ્ટઓવર દાળ ઢોકળી રોલ ( ચાટ) Ketki Dave -
-
અળવી ના પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujaratiઅળવી ના પાત્રા Ketki Dave -
-
લેફ્ટઓવર ઉપમા ના વડા (Leftover Upma Vada Recipe In Gujarati)
#LOલેફ્ટ ઓવર ઉપમા માંથી બનતા આ વડા ઝડપથી અને ખૂબ જ સ્વાદિષ્ટ અને ક્રન્ચી બને છે જે બાળકોના લંચ બોક્સમાં, મહેમાન આવ્યા હોય ત્યારે કે પાર્ટી સ્નેક્સ તરીકે પણ સરળ રીતે અને ઝડપથી બનાવી શકાય છે sonal hitesh panchal -
લેફ્ટઓવર સુપ તવા પરાઠા (Leftover Soup Tawa Pulao Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujaratiલેફ્ટઓવર સુપ પરાઠા Ketki Dave -
લેફ્ટઓવર ખીચડી થેપલા (Leftover Khichdi Thepla Recipe In Gujarati)
#LO#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
લેફ્ટઓવર રોટલી ના લોટ ના ગોટા (Leftover Rotli Lot Gota Recipe In Gujarati)
મમી પાસેથી શીખી છું. કંઈપણ વસ્તુઓ ફેકવી નહીં Vandana Vora -
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15588817
ટિપ્પણીઓ (9)