વઘારેલા ભાત (Vagharela Bhaat Recipe In Gujarati)

Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180

વઘારેલા ભાત (Vagharela Bhaat Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મીનીટ
૪ લોકો માટે
  1. ૩ વાટકા વધેલા ભાત
  2. ૨ વાટકીકૅપ્સીકમ સમારેલા
  3. ૧ વાટકીકાંદા સમારેલા
  4. વઘાર માટે
  5. ૨ ચમચાતેલ
  6. ૧ ચમચીરાઈ
  7. ૧/૪ ચમચીહીંગ
  8. ૨ ચમચીમરચું પાઉડર
  9. ૧/૨ ચમચીહળદર પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મીનીટ
  1. 1

    કઢાઈમાં તેલ ગરમ કરી રાઈ અને હિંગ નો વઘાર કરો

  2. 2

    કાંદા અને કૅપ્સીકમ ઉમેરો

  3. 3

    મરચું પાઉડર હળદર પાઉડર નાખીને સાંતળો

  4. 4

    વધેલા ભાત ઉમેરી મીઠું સ્વાદ અનુસાર નાખી મિક્સ કરો

  5. 5

    સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180
પર

Similar Recipes