કાચા કેળા ના પરોઠા (Kacha Kela Paratha Recipe In Gujarati)

Varsha Chavada
Varsha Chavada @varshaachavada
શેર કરો

ઘટકો

  1. ૩ નંગકાચા કેળા
  2. 1 કપઘઉંનો લોટ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1 ચમચીલાલ મરચું પાઉડર
  5. ૧ ચમચીગરમ મસાલો
  6. 1 ચમચીઆમચૂર પાઉડર
  7. 1 ચમચીખાંડ
  8. તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉંનો લોટ લઇ તેમાં સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી તેલ ઉમેરો

  2. 2

    જરૂર મુજબ પાણી ઉમેરી રોટલી જેવો લોટ બાંધો

  3. 3

    કાચા કેળાની છાલ સાથે બાફી લેવા

  4. 4

    ઠંડુ થાય એટલે છાલ ઉતારી કેળાંને મેશ કરી લેવા

  5. 5

    પછી તેમાં બધા મસાલા ઉમેરી દેવા

  6. 6

    લોટમાંથી લૂઓ બનાવી રોટલી વાણી વચ્ચે સ્ટફિંગ ભરી પરાઠા બનાવવા

  7. 7

    તેલ મૂકી બંને બાજુ ગુલાબી શેકવા

  8. 8

    દહીં ચટણી કે કેચઅપ સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Chavada
Varsha Chavada @varshaachavada
પર

Similar Recipes