રતલામી સેવ નું શાક (Ratlami Sev Shak Recipe In Gujarati)

bansi parmar
bansi parmar @bansiparmar30

રતલામી સેવ નું શાક (Ratlami Sev Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15-20 minutes
4 લોકો
  1. 1સમારેલ ટામેટું
  2. 2સમારેલ ડુંગળી
  3. 1.5પેકેટ રતલામી સેવ,
  4. 1/2 ચમચીલસણીયુ મરચુ
  5. 1 ચમચીહળદર
  6. 1 ચમચીધાણાજીરુ
  7. 1 ચમચીપાવભાજી મસાલો

રાંધવાની સૂચનાઓ

15-20 minutes
  1. 1

    સૌપ્રથમ કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં ચપટી હીંગ નાખવી. ત્યારબાદ તેમાં ડુંગળી અને ટામેટાં સાંતળવા.

  2. 2

    ત્યારબાદ તેમાં હળદર, મરચુ, ધાણાજીરુ, પાવભાજી મસાલો નાખી તેને સાંતળવુ. ત્યારબાદ તેમાં 1/2 ગ્લાસ પાણી ઉમેરી પાણી ઉકળવા દેવુ.

  3. 3

    પાણી ઉકળયા બાદ તેમાં 1.5 પેકેટ રતલામી સેવ નાખી તેને પીરસવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
bansi parmar
bansi parmar @bansiparmar30
પર

Similar Recipes