ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૧ વાસણ મા ખાંડ માવો પાણી મીકસ કરી ગેસ ઉપર મૂકી હલાવતા રહો થોડી વાર પછી તેમા ખમણ એડ કરી દેવુ પછી સરસ ઘટ થય જાય ત્યા સૂધી હલાવો પછી ઇલાયચી એડ કરી મીકસ કરી હાથ મા ના ચોટે ત્યા સુધી પકાવી ગેસ બંધ કરી ઠંડુ થવા દો
- 2
પછી તેને ઢાળી પણ સકાય અને વાળી પણ સકાય મે ગોળ બનાવ્યા છે. મે લીલા નાળીયર નો ઉપયોગ કર્યો છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રવા નો અમૃત પાક (Rava Amrut Paak Recipe In Gujarati)
#Fam આ રેસીપી મારા સાસુ ની મદદથી બનાવી છે આભાર કુક પેડ નવી અલગ રેસીપી સીખવા માટે mitu madlani -
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#EB#Week 16શ્રાવણ મહિના નાં એકટાણા માં કે કોઈ પણ ઉપવાસ માં આ ટોપરા પાક ના બે પીસ ખાવાથી આધાર રહે છે..મારી રીત બહુ સહેલી છે અને બધા ingridents ઘરમાં મળી રહે એમ છે..તમને પણ આ રેસિપી જોઈ ને બનાવવાનું મન થશે.. Sangita Vyas -
-
-
-
-
-
-
-
-
-
-
-
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#EB#ff3 તહેવારો માં મીઠાઈ નું સ્થાન મહત્વ નું છે શિવરાત્રી હોય કે રામનવમી કે પછી જન્માષ્ટમી હોય ગળ્યું મોઢું તો કરવાનું જ ટોપરાપાક સરળતાથી બની જાય છે Bhavna C. Desai -
ટોપરા પૂરી (Topra Poori Recipe In Gujarati)
#CR અમારા ઘર ની વાનગી માં અનેરૂ સ્થાન ને ફેમસ દિવાળી મા ખાસ ફેમિલી ની માગણી હોય ટોપરા પૂરી ખાવા આવી છીઅએ. HEMA OZA -
-
-
-
-
-
-
ચોકલેટ ટોપરા પાક (Chocolate Topra Paak Recipe In Gujarati)
#Choosetocook - my favourite recipe#cookpad# cookpadgujaratiમારા બાળકને ટોપરા પાક અને ચોકલેટ ખૂબજ પસંદ છે. તો મે ટોપરા અને ચોકલેટ નું કોમ્બિનેશન કરી ચોકલેટ ટોપરાપાક બનાવ્યો છે. આમ પણ ચોકલેટ નાના થી લઈ મોટા દરેક લોકોને પસંદ હોય છે.ચોકલેટ જોઈ દરેકને ખાવાનું મન થઈ જાય. Ankita Tank Parmar -
-
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#MBR4#cookpadgujarati#fast#sweet#coconut Ankita Tank Parmar -
-
-
ટોપરા પાક
#EB#Week16#cookpadindia#cookpadgujarati#toprapakજન્માષ્ટમી પર્વ નિમિત્તે બનતી સ્પેશિયલ મીઠાઈ ટોપરા પાક.. Ranjan Kacha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15625627
ટિપ્પણીઓ