પાત્રા (અળવી ના પાન વ્હીલ ભજિયા)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

અળવી ના પાન ને પતરવેલી ના પાન પણ કહવા મા આવે છે. પતરવેલી ના પાન મા બેસન ના બેટર સ્ટફ કરી (ચોપડી) ને રોલ કરી ને સ્ટીમ કરી ને વઘારવા મા આવે છે. ગુજજૂ સ્પેશીયલ નાસ્તા છે બધા ના મનભાવતા નાસ્તા છે.

પાત્રા (અળવી ના પાન વ્હીલ ભજિયા)

અળવી ના પાન ને પતરવેલી ના પાન પણ કહવા મા આવે છે. પતરવેલી ના પાન મા બેસન ના બેટર સ્ટફ કરી (ચોપડી) ને રોલ કરી ને સ્ટીમ કરી ને વઘારવા મા આવે છે. ગુજજૂ સ્પેશીયલ નાસ્તા છે બધા ના મનભાવતા નાસ્તા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50,60મીનીટ
4,5સર્વીગ
  1. 250 ગ્રામઅળવી ના પાન
  2. 250 ગ્રામબેસન
  3. 1/2 ચમચીઅજમો
  4. 1 વાટકીદહીં 1/2વાટકી ગોળ
  5. ચપટીહલ્દર
  6. 1/2 ચમચીલાલ મરચુ પાઉડર
  7. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  8. રાઈ,તલ વઘાર માટે
  9. 4 ચમચીતેલવઘાર માટે

રાંધવાની સૂચનાઓ

50,60મીનીટ
  1. 1

    પૂર્વ તૈયારી મા પાના ની નસો કાઢી પાણી થી ધોઈ ને પાના લુછી ને કોરા કરી લેવાના,એક તપેલી મા બેસન,મીઠુ,મરચુ, હલ્દર, દહીં,ગોળ આદુ મરચા ની પેસ્ટ નાખી ને બેટર (ખીરુ)તૈયાર કરી લેવુ,ગૈસ પર સ્ટીમર મા પાણી ગરમ કરવા મુકી દેવુ અને અંદર જાળી વાલી પ્લેટ મુકવી

  2. 2

    હવે પાના ના લીસા ભાગ નાચે રાખી ને બીજી બાજૂ બેસન ના બેટર લગાવી ઉપર બીજુ પાન મુકી ને ફરી થી બેટર લગાવી ને રોલ કરી ને સ્ટીમર મા બાફવા મુકી ઢાકંણ બંદ કરી ને કુક થવા દો.

  3. 3

    લગભગ 20,મીનીટ મા મીડીયમ ફલેમ પર બાફાઈ ને કુક થઇ જાય છે,બધા રોલ ને સ્ટીમર થી કાઢી ને ઠંડા કરી ને ગોળ પીસ કાપી લો.

  4. 4

    કઢાઈ મા તેલ ગરમ કરી ને રાઈ,તલ ના વઘાર કરી ને કાપેલા રોલ ને એડ કરી ને શેકી લો અને પ્લેટ મા કાઢી ને સર્વ કરો.તૈયાર છે સુપર ટેસ્ટી આલ ફેવરીટ અળવી ના પાન ના વ્હીલ શેપ ભજિયા..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

Similar Recipes