રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચટણી ના જારમાં બારીક સમારેલું નાળિયેર લીલા મરચાં લીમડાના પાન દાળિયા ની દાળ મીઠું સાકર અને જરૂર મુજબ પાણી નથી બારીક ચટણી પીસી લો
- 2
ત્યારબાદ એક બાઉલમાં લઈ ઉપરથી વઘાર કરી લો અને બરાબર મિક્સ કરી દો તો હવે આપણે ટેસ્ટી નાળિયેરની ચટણી બનીને તૈયાર છે આજની તમે ઢોસા ઇડલી મેંદુ વડા સાથે ઉત્તપા સાથે બહુ મસ્ત લાગે છે.
Similar Recipes
-
સૂકા નાળિયેર ની ચટણી (Suka Nariyal Chutney Recipe In Gujarati)
ખૂબ જ ઝડપથી અને સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
ગાર્લિક કોકોનટ ચટણી (Garlic Coconut Chutney Recipe In Gujarati)
#CRકોકોનટ રેસીપી ચેલેન્જ Falguni Shah -
-
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#ST : નાળિયેર ની ચટણીઆજે મેં ઈડલી ઢોંસા સાથે સર્વ કરાય તે ચટણી બનાવી છે. Sonal Modha -
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
કેરલા / અમદાવાદ રેસીપી#KER : નાળિયેર ની ચટણીકેરલા ના લોકો રસોઈ મા નાળિયેરનો વધારે ઉપયોગ કરતા હોય છે. રસોઈ મા નાળિયેર નુ તેલ વાપરતા હોય છે. નાળિયેર નો ઉપયોગ કરી અલગ અલગ વાનગી બનાવતા હોય છે. તો આજે મે નાળિયેર ની ચટણી બનાવી. Sonal Modha -
-
-
-
-
-
-
-
-
કેરી નાળિયેર ની ચટણી (Mango Coconut Chutney Recipe In Gujarati)
#KRકાચી કેરી કેરી અને લીલા નાળિયેરના સંયોજન થી બનતી આ ચટણી એક અલગ સ્વાદ અને ફ્લેવર આપે છે...અને હા મીઠા લીમડાની સુગંધ પણ કેરીની સાથે ખૂબ જામે છે...સાઉથ ઇન્ડિયન ટચ આપવા મેં રાઈ અને અડદ દાળ નો તડકો આપ્યો છે ઈડલી અને ઉત્તપમ તેમજ ઢોસા સાથે સર્વ કરી શકાય છે. Sudha Banjara Vasani -
-
-
-
-
-
-
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe in Gujarati)
# નાળિયેર ની ચટણી ઈડલી,ઢોસા ,ઉત્તપમ, મેદુ વડા સાથે ખવાતી હોય છે. હું પણ બનાવું છું એની રીત તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
રસમ વડા (Rasam Vada Recipe In Gujarati)
#ChooseToCookઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છુંબહુ જ સ્વાદિષ્ટ બને છે.મારા ઘરમાં બધાને મારા હાથની આ રેસીપી બહુ પસંદ છે.♥️♥️♥️સન્ડે શરદપૂર્ણિમા સ્પેશિયલ રેસીપી Falguni Shah -
નારિયેળની ચટણી (Nariyal Chutney Recipe In Gujarati)
ટેસ્ટ મા બેસ્ટ એવી નારિયેળની ચટણી આજ બનાવી સરસ થઈ. Harsha Gohil -
-
કોપરા,દાળિયા ની ચટણી (Kopra Daliya Chutney Recipe In Gujarati)
#10mins આ ચટણી ઈડલી સંભાર કે ઢોસા સાથે બનાવવા માં આવે છે જે સ્વાદ માં ખુબ ટેસ્ટી બને છે Varsha Dave -
નારિયલ ચટણી (Nariyal Chutney Recipe In Gujarati)
#ST#South Indian Treatઆ નારિયલ ચટણી સાઉથ ઈન્ડિયન દરેક ડીશ સાથે પરફેક્ટ છે. તમે આ ચટણી બનાવી ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો. જ્યારે પણ ઢોસા, ઈડલી, મેંદું વડા કે અપ્પમ બનાવો ત્યારે ફ્રીઝમાં થી કાઢી તેનો ઉપયોગ કરી શકાય. Dr. Pushpa Dixit -
મસાલા ઢોસા ચટણી (Masala Dosa Chutney Recipe In Gujarati)
મસાલા ઢોસા ચટણી#CWT #CookWithTawa #ઢોસા_રેસીપીસ#સાઉથઈન્ડિયન #મસાલાઢોસા #નાળિયેર #ચટણી#SouthIndian #Dosa #MasalaDosa #CoconutChutney#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeસાઉથ ઈન્ડિયા માં બનતી આ એક ખૂબ જ પોપ્યુલર અને સ્વાદિષ્ટ ડીશ છે. ઢોસા ઘણાં પ્રકાર માં બનતા હોય છે. મેં અહીં રોજીંદા જીવન માં ખવાતા સરળ એવા મસાલા ઢોસા બનાવ્યા છે. Manisha Sampat -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15652231
ટિપ્પણીઓ (3)