મહારાષ્ટ્રીયન સ્ટાઈલ ફોડનીચા વઘારેલા ભાત (Phodnicha Rice)

Rachana Sagala
Rachana Sagala @Rachana

#CB2
#Week2
મહારાષ્ટ્રીયન સ્ટાઈલ ફોડનીચા વઘારેલા ભાત ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

મહારાષ્ટ્રીયન સ્ટાઈલ ફોડનીચા વઘારેલા ભાત (Phodnicha Rice)

#CB2
#Week2
મહારાષ્ટ્રીયન સ્ટાઈલ ફોડનીચા વઘારેલા ભાત ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 લોકો માટે
  1. 1 કપરાંધેલા ભાત
  2. 1/2 ટીસ્પૂનગરમ મસાલા પાઉડર
  3. 1 ટીસ્પૂનલાલ કાશ્મીરી મરચું પાઉડર
  4. 1/4 ટીસ્પૂનહળદર પાઉડર
  5. 1/4 ટીસ્પૂનહિંગ
  6. 1/4 ટીસ્પૂનઆખું જીરું
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 1/4 કપસમારેલી કોથમીર
  9. 1/2 ટીસ્પૂનઝીણા સમારેલા લીલા મરચા
  10. 1/2 કપઝીણા સમારેલા બટાકા
  11. 1/4 કપઝીણી સમારેલી ડુંગળી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં તેમાં તેલ ગરમ કરી ચપટી હિંગ એડ કરો,

  2. 2

    હવે ચપટી હિંગ એડ કર્યા બાદ તેમાં આખું જીરું એડ કરો, હવે આખું જીરું એડ કર્યા બાદ તેમાં ઝીણા સમારેલા લીલા મરચાં કરો, હવે તેને 1 મિનિટ સાંતળી લો, હવે તેમાં ઝીણા સમારેલા બટાકા એડ કરો,

  3. 3

    હવે તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કૂક કરી લો, હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરો, હવે તેને ટ્રાન્સપરન્ટરમ થાય ત્યાં સુધી કૂક કરી લો,

  4. 4

    હવે એક બાઉલમાં રાંધેલા ભાત એડ કરો, હવે તેમાં ગરમ મસાલો હળદર પાઉડર લાલ મરચું પાઉડર અને મીઠું સ્વાદ અનુસાર એડ કરો, હવે તેમાં ઝીણી સમારેલી કોથમીર એડ કરો,

  5. 5

    હવે કોથમીર એડ કર્યા બાદ ભાતને મિક્સ કરી લો, તેને કડાઈમાં ડુંગળી બટેટાના‌ મિશ્રણમાં એડ કરી દો, હવે તેને મિક્સ કરી 2 થી 3 મિનિટ માટે કૂક કરી લો,

  6. 6

    હવે મહારાષ્ટ્રીયન સ્ટાઈલ ફોડનીચા વઘારેલા ભાત તૈયાર છે, સર્વિંગ પ્લેટમાં લઈ ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rachana Sagala
Rachana Sagala @Rachana
પર
cooking new dishes is my hobby
વધુ વાંચો

Similar Recipes