ટોપરા ઘારી (Topra Ghari Recipe In Gujarati)

Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30

ટોપરા ઘારી (Topra Ghari Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 hour
2 સર્વિંગ્સ
  1. 3/4 બાઉલ મેંદા
  2. 1/2 મોટો વાટકોટોપરા નુ ખમણ
  3. 3/4 વાટકીખાંડ
  4. 1/4 વાટકીદૂધ
  5. 1/2 નાની ચમચીઇલાયચી-જાયફળ નો પાઉડર
  6. ઘી જરુર મુજબ
  7. પાણી જરુર મુજબ
  8. 1 નાની વાટકીમાવો

રાંધવાની સૂચનાઓ

1 hour
  1. 1

    એક પેન મા દૂધ અને ખાંડ નાખી હલાવી ઉકળવા દો. હવે તેમા ઇલાયચી-જાયફળ નો પાઉડર નાખી બરોબર હલાવી ટોપરા નો પાઉડર નાખી બરોબર હલાવી બે મિનીટ રહેવા દો હવે તેમા માવો નાખી બરોબર હલાવી તેમાએક નાની ચમચી ઘી નાખી બરોબર હલાવી ઠંડુ પડવા દેવું.

  2. 2

    મેંદા માં ઘી નુ મોણ નાખી મિક્ષ કરી પછી જરુર મુજબ પાણી ઉમેરી લોટ બાંધવો.

  3. 3

    હવે બાંધેલા લોટ ની પૂરી વણી એમાં તૈયાર કરેલ પુરણ ભરી તેને વણી લેવી પછી કડાઈ પર ઘીમાં શેકી લો. તૈયાર છે ટોપરા ઘારી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30
પર

ટિપ્પણીઓ (5)

HEMA OZA
HEMA OZA @HemaOza
ખુબ જ સરસ બનાવી છે વાહ વાહ અમારે ત્યાં બને તમારી નવી રીત જાણવા મળી

Similar Recipes