પાસ્તા (Pasta Recipe In Gujarati)
# Cheese tart pasta
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા પાસ્તા લો.અને તેને એક પેન માં ગરમ પાણી કરીને બોઇલ કરી લો.તેમાં તેલ અને મીઠું નાખવાનું બોઇલ કરતી વખતે.
- 2
હવે એક પેન માં તેલ લો.તેમાં લસણ આદુ ની પેસ્ટ, ડુંગળી અને કેપ્સીકમ એડ કરી ને કૂક કરી લો.
પછી હવે તેમાં કોબીજ અને ટોમેટો એડ કરી 2 મિનિટ કૂક કરો.પછી તેમાં દૂધ, મલાઈ નાખી કૂક કરો. - 3
ત્યાર બાદ ટોમેટો કેચઅપ, સાલસા સોસ,મિક્સ હર્બ, એડ કરી લો.
લાસ્ટ માં તેમાં પાસ્તા અને મીઠું એ કુંડ કરી ને ઢાંકી ને કૂક કરવું.પછી ચીઝ એડ કરીને ગરમ સર્વ કરો. - 4
હવે આ પસ્તા ને બાસ્કેટ ટાર્ટ માં પોર કરી તેના પર ચીઝ અને બેસિલ પાન એડ કરી મિક્સ હર્બસ સ્પરિંકલ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રેડ સોસ ચીઝી પાસ્તા (Red Sauce Cheesy Pasta Recipe In Gujarati)
#prc#pasta recipe challenge Jayshree G Doshi -
-
સ્પીનચ પાસ્તા (Spinach Pasta Recipe In Gujarati)
#pasta#prc#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
ચીઝ પાસ્તા (Cheese Pasta Recipe In Gujarati)
પાસ્તા એ ઈટાલીયન ડીશ છે#prcચીઝ પાસ્તા ઈન રેડ ગ્રેવી Cheese 🧀 pasta 🍝 Sonal Modha -
-
-
-
-
ચીઝ પાસ્તા (Cheese Pasta Recipe In Gujarati)
#prcપાસ્તા એ ઇટાલિયન ડીશ છે, પણ મે એને ચાઇનીઝ સ્ટાઈલ થી બનાવ્યા છે ને એકદમ ટેસ્ટી બન્યા છે તો તમે પણ ટ્રાય કરજો. charmi jobanputra -
-
-
-
ક્રીમી ચીઝ પાસ્તા (Creamy Cheese Pasta Recipe In Gujarati)
#prc#પાસ્તા રેસિપી ચેલેન્જ Suchita Kamdar -
-
-
-
સ્પેગેટી પાસ્તા (Spaghetti Pasta Recipe In Gujarati)
પાસ્તા ઘણા બધા પ્રકારના બનતા હોય છે કેમકે white sauce pasta, red sauce pasta, pink sauce pasta,pesto pasta વગેરે. હું આજે અહીં સ્પેગેટી પાસ્તા ની રેસીપી શેર કરું છું. જે તમે ચોક્કસથી ટ્રાય કરજો.#prc#DFT#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15661681
ટિપ્પણીઓ (5)