ચોકલેટ (Chocolate Recipe In Gujarati)

amee
amee @amee423

ચોકલેટ (Chocolate Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
  1. વ્હાઈટ સ્લેબ
  2. મિલ્ક સલેબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    એક તપેલીમાં મા ૧ ગ્લાસ પાણી લઈ ગરમ કરવામુકો

  2. 2

    તપેલી ની ઉપર રયે એવી રીતે એક વાટકો રાખી. એમાં સ્લેબ માંથી એક્ એક કટ્ટકો લઈ વરાળે ગરમ કરી ને ઓગળી લ્યો.

  3. 3

    ચોકલેટ ઓગળી જાય પછી થોડી વાર હલાવી ને મનગમતા મોલ્ડ મા ભરી ને ફ્રીજ મા સેટ કરવા મૂકો

  4. 4

    ૧૦ મિનીટ પાછી બહાર કાઢી પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
amee
amee @amee423
પર

Similar Recipes