દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Nita Prajapati
Nita Prajapati @cook_21130633
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામઅડદની દાળ
  2. આદુ લીલાં મરચાં કોથમીર બેસ્ટ
  3. તળવા માટે તેલ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. લાલ મરચાની ચટણી
  6. લીલી ચટણી
  7. ખજૂર આમલીની ચટણી
  8. કાજુના કટકા
  9. કોથમીર લીલા મરચાં ની કટકી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અડદ ની દાળને પલાળી પીસી તેની અંદર આદુ-મરચાની પેસ્ટ નાખી વડા તૈયાર કરો હવે દહીંમાં ખાંડ નાખો અને ગળ્યું દહીં બનાવો

  2. 2

    હવે એક ડિશમાં વડાં લઈ તેની ઉપર ગળ્યું દહીં નાખો તેની ઉપર લાલ ચટણી, લીલી ચટણી, કાજુના કટકા, ખજૂરની આંબલી ગરમ મસાલો ઉમેરી કોથમીર અને લીલા મરચા છાંટો તૈયાર છે દહીંવડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nita Prajapati
Nita Prajapati @cook_21130633
પર

Similar Recipes