રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

1 કલાક
5 લોકો
  1. 250 ગ્રામમમરા
  2. 50 ગ્રામતળેલ ચોખાના પૌવા
  3. 50 ગ્રામ બૂંદી
  4. માંડવી ના બી
  5. 50 ગ્રામતળેલા નમકીન શક્કરપારા
  6. 50 ગ્રામતીખી સેવ
  7. 50 ગ્રામતળેલ ચણા દાળ
  8. મસાલા માટે
  9. લાલ મરચુ
  10. હળદર
  11. ખાંડ
  12. મીઠું

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ માં તેલ ગરમ કરી બધી સામગ્રી તળી લો પછી મમરા વઘારી તેમા બધુ મિક્સ કરી મસાલા નાખીને સારી રીતે હલાવો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Vaishaliben Rathod
Vaishaliben Rathod @cook_30880865
પર

Similar Recipes