ચોકલેટ પાણીપુરી (Chocolate Panipuri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા ચોકલેટ ની અંદર પૂરી ને ડીપ કરો પૂરી ની બધી સાઇડ ચોકલેટ લાગી જાય એનું ધ્યાન રાખો.એવી રીતે બધી પૂરી તૈયાર કરો.અને ઉપર સ્પ્રિંકલર લગાવો.
- 2
બાદ એને 10 મીનીટ માટે ફ્રીઝ માં સેટ કરો.
- 3
બાદ ચોકલેટ મીલ્ક અને આઇસક્રીમ ને મિક્સ કરી લેવા.અને મુસ તૈયાર કરો.
- 4
પૂરી સેટ થઈ જાય પછી તેમાં અંદર ઓરેયો અને જેમ્સ નું ફિલીંગ કરો અને અંદર મુશ ભરી ને બાળકો ને આપો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ પાણીપુરી વિથ પાન શોર્ટ (Chocolate Panipuri With Paan Shots Recipe In Gujarati)
#GA4#Week26ડેઝર્ટ પાણીપુરી (ચોકલેટ પાણીપુરી વિથ પાન શર્ટ) datta bhatt -
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
બધા બાળકોની અને એમની મમ્મીઓની ફેવરિટ પાણીપુરી.#CDY#cookpadindia#cookpadgujarati Unnati Desai -
ઓરિયો ચોકલેટ લોલીપોપ (Oreo Chocolate Lolipop Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
-
-
-
રસ મલાઈ ચોકલેટ (Ras Malai Chocolate Recipe In Gujarati)
#DFTસુહાનીબહેન સાથે zoom Live બનાવી હતી Falguni Shah -
ડોનટ્સ (Doughnut Recipe In Gujarati)
#SRJબાળકો ને ડોનટ તો ખૂબ જ ભાવે છે પણ મે આજે તેલ મા તળીયા વગર ડોનટ બનાવ્યાં heena -
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
પાણીપુરી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે પાણીપુરી એ એક એવી વાનગી છે કે જે નાના મોટા સૌ કોઈને પ્રિય છે તથા આ વાનગી એકદમ સરળતાથી અને ઝડપથી બની જાય છે પાણીપુરી અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય છે મેં અહીં ફુદીના ફ્લેવરની પાણીપુરી બનાવી છે#CWM1#Hathimasala#MBR6 Ankita Tank Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
પાણીપુરી (Panipuri Recipe in Gujarati)
મોટાભાગે લોકો ની મનપસંદ ની આ ડિશ કોઈ પણ સીઝન માં ખાવાની મજા જ આવે. અહીંયા મે તેને રગડા, ચણા નાં મસાલા અને 3 પાણી સાથે સર્વ કરી છે. Disha Prashant Chavda -
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#PSચટપટી વાનગી માં સોથી પેલા પાણીપુરી જ યાદ આવે છે,બજાર માં અલગ અલગ ફલેવર વાળી પાણી ની પાણીપુરી મળેછે,અહીં મેં તેમાંથી બે ફલેવર ના પાણી બનાવ્યા છે.જે બંને ખુબ ટેસ્ટી લાગે છે. Kinjalkeyurshah -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#WDઆજે મેં આ રેસિપી cookpad ની બધી women ને dedicate કરી છે..પાણીપુરી બધા ને ભાવતી જ હોય છે Nidhi Sanghvi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15701833
ટિપ્પણીઓ (6)