ઇન્સ્ટન્ટ ઓરીયો સ્ટીક (Instant Oreo Stick Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડબલ બોઈલર પ્રોસેસ થી ચોકલેટ સ્લેબ ને મેલ્ટ કરો
- 2
૧૦ ઓરિયો બિસ્કીટ લઈ તેને વચ્ચે થી ખોલી દો.... તેમાં સહેજ એવી મેલ્ટેડ ચોકલેટ લગાવી સ્ટીક મૂકી બીજું બિસ્કીટ મૂકી દો...
- 3
મેલટેડ ચોકલેટ માં ડીપ કરી... બદામ નાં ભૂકા થી ગાર્નિશ કરો..... પછી ફ્રીઝ માં ઠંડા થવા મૂકી દો..... તૈયાર છે ઓરિયો સ્ટીક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓરીયો બિસ્કીટ ચોકલેટ (Oreo Biscuit Chocolate Recipe In Gujarati)
#CDYઑરિયો બિસ્કીટ બાળકો ના મનપસંદ બિસ્કીટ છે... અને ચોકલેટ તો કોને ન ભાવે.. આજે મે @suhanikgatha જી ની રેસીપી મુજબ અને તેમાં થોડા ફેરફાર સાથે આ ચોકલેટ બનાવી છે. Hetal Chirag Buch -
-
ઇન્સ્ટન્ટ ઑરીઓ ચોકલેટ ડોનટ (Instant Oreo Chocolate Doughnut Recipe In Gujarati)
#XS#MBR8#Week8#No_Fire 🔥❌#Cookpadgujarati લગભગ બધાને ડોનટ્સ ગમે છે, ખરું ને? પરંતુ આપણે વધારે તેલમાં તળેલું ખાવાનું પસંદ કરતા નથી. જેને તમે તેલમાં ફ્રાય કરો છો ત્યારે તેનો તેનો સ્વાદ ચરબી જેવો હોય છે. તે સ્વાદિષ્ટ હોઈ શકે છે, પરંતુ કેટલીકવાર તે ખૂબ વધારે પણ હોય છે. તમે તમારા ડોનટ્સ બેક કરીને તે બધી ચરબીને ટાળી શકો છો. તેઓનો સ્વાદ થોડો અલગ છે, પરંતુ હજુ પણ સ્વાદિષ્ટ છે! ખાસ કરીને અહીં ચોકલેટ, ક્રીમ અને ઓરેઓસ સાથે. કેટલું સરસ! અને કોઈ ગેસ ચલાવ્યા વિના હેલ્થી મીઠાઈ તૈયાર થઇ જસે. Daxa Parmar -
-
-
-
-
ઇન્સ્ટન્ટ બનાના ઓરીઓ આઈસ્ક્રીમ (Instant Oreo Banana Icecream)
#goldenapron3#week20#puzzle#chocolateઘણી વખત આપણને અચાનક આઈસ્ક્રીમ ખાવાનું મન થાય. પણ બહાર લેવા નાં જવું હોય. અથવા તો મહેમાન આવ્યા હોય અને જમીને આઈસ્ક્રીમ લેવા નાં જવી હોય અને ઘરે બનાવેલી ખવડાવી હોય તો આ ઇન્સ્ટન્ટ બનાના ઓરીઓ આઈસ્ક્રીમ એક સારી આઈડિયા છે. અને આનો ટેસ્ટ પણ ખુબજ સારો લાગે છે. Bhavana Ramparia -
ઓરીયો મિલ્ક શેક (Oreo Milk Shake Recipe In Gujarati)
#mrSugar ઉમેર્યા વિના જ બનાવો મસ્ત મસ્ત ઠંડા-ઠંડા મિલ્ક શેક Sonal Karia -
-
-
-
-
ઓરીયો શેક(Oreo shake Recipe in Gujrati)
#goldenapron_3 #week_16 #Oreo#Cookpadindia#mom #mothers_day_special_contest#મારી દીકરીને ચોકલેટ બહુ ભાવે છે. આજે ઓરીયો શેક ઓટ્સ નાખી બનાવ્યું છે. Urmi Desai -
-
-
ઓરીઓ મિલ્કશેક (Oreo Milkshake Recipe In Gujarati)
બાળકો માટે આ એક સારો વિકલ્પ છે બાળકોને ખૂબ મજા આવે Payal Sheth -
-
-
ઓરીઓ શેક (Oreo Shake Recipe In Gujarati)
#GA4#Week8 કાયમ છોકરાઓ દૂધ પીવા માટે નખરા કરે છે એટલે આજે હુ છોકરાઓ ને ભાવે એવું ઓરીઓ શેક લઇ ને આવી છું🥛 Hemali Rindani -
-
ઓરીઓ બનાના મિલ્કશેક.(Oreo Banana Milkshake Recipe in Gujarati)
#RB2 ' ઓરીઓ શેક' એ મારા બાળકો નું ઓલટાઈમ ફેવરિટ છે. મારા બાળકો ની મનપસંદ છે. આ મિલ્ક શેક માં ખાંડ ના બદલે કેળા નો ઉપયોગ કરી હેલ્ધી શેક બનાવ્યો છે. ખૂબ જ યમ્મી ટેસ્ટ લાગે છે. Bhavna Desai -
ઓરીઓ મિલ્ક શેક (Oreo milk shake recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ 3મે આજે ગરમી માં ખુબ જ રીફ્રેશ કરે એવું એન્ડ નાના મોટા બધા ને જ ભાવે એવું chocklety... ઓરેઓ મિલ્ક શેક બનાવ્યું છે..ખુબ જ ફટાફટ બની જતું...અને બધાંને ફ્રેશ એન્ડ કુલ કરે એવું...ઠંડુ ઠંડુ મને અને મારા ઘરે તો બધાને ખૂબ જ પસંદ પડ્યું તમે પણ ટ્રાય કરજો... Twinkal Kalpesh Kabrawala -
ઓરીઓ શોટ્સ (Oreo Shots Recipe In Gujarati)
#CCC#Oreorecipe#Christmasspecial#Shotsઓરીઓ બિસ્કીટ બધા ને ફેવરિટ છે, આજે મે એક બિસ્કીટ માંથી એક નવી રેસિપી બનાવી છે. આ ઓરીઓ શીટ્સ પાર્ટી માટે બેસ્ટ ઓપ્શન છે. આ કરિસ્ત્મસ માં ચાલો કઈ નવું બનાવી બધા ને સરપ્રાઇઝ કરીએ! Kunti Naik -
-
ઓરિઓ શેક(Oreo shake recipe in Gujarati)
#SSબાળકો નુ અને મોટા ઓ નું પણ બહુ જ પસંદ અને વારંવાર મારા ઘેર બનતું Smruti Shah -
-
-
ઓરીઓ કેક(Oreo Cake Recipe In Gujarati)
#ફટાફટઓરીઓ કેક 20 મીનીટ મા બની જાય છે 5 મીનીટ મા તેનુ ગનીઁશીંગ થઇ જાય છે Shrijal Baraiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15703722
ટિપ્પણીઓ (3)