રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટને ચાળી રુમાલમાં પોટલી બાંધી વરાળમાં પાંચ મિનિટ બાફી લો.
- 2
હવે તેને રૂમાલ માંથી પોટલી છોડી પાછો લોટ ને ચાળી લો. હવે તેમાં ચોખાનો લોટ, રવો, બધા મસાલા,મોણ માટે તેલ એડ કરી લોટ બાંધી લો.
- 3
હવે લોટને ચકરી પાડવાના સંચામાં તેલ લગાવી લોટ ભરી મનગમતા સાઈઝ ની ચકરી પાડી લો. હવે ચકરી ને મીડીયમ ગેસ પર ગરમ તેલમાં બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લો. તૈયાર છે ઘઉંના લોટની ચકરી..
- 4
ચકરી ઠંડી થાય એટલે એરટાઈટ ડબ્બા માં ભરી લો.. સવારે અથવા સાંજે ચ્હા સાથે સર્વ કરો.અને છોકરાઓને લંચબોક્સમાં પણ આપી શકાય.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ ચકરી (instant chakli recipe in Gujarati)
#CB4#week4#છપ્પનભોગ#ચકરી#diwalispecial#Fried#કોરોનાસ્તો#CookpadIndia#COOKPADGUJRATI ગુજરાત માં ચકરી તરીકે અને દક્ષિણ ભારત મુરક્કમ તરીકે ઓળખાતું નમકીન એકદમ ક્રિસ્પી હોય છે અને તેને લાંબા સમય સુધી સાચવી શકાય છે તેવી પ્રકારના લોટમાંથી તૈયાર કરી શકાય છે. મેં અહીં ચોખા નાં લોટ નો ઉપયોગ કરીને ચકરી તૈયાર કરેલ છે. જો ઘઉંના લોટની બનાવીએ તો તે બાફી ને બનાવવી પડે છે, પરંતુ ચોખાના લોટની ચકરી માં આ પ્રોસેસ કરવી પડતી નથી આથી તે ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઇ જાય છે. Shweta Shah -
ચકરી (Chakri Recipe In Gujarati)
#CB4#CDY ચકરી ઘણી રીતે તૈયાર થાય.ચોખા,ઘઉં,મલ્ટીગ્રેઈન,બેસન,વગેરે.વડી ચકરી બનાવવા પણ સંચા સિવાય પ્લાસ્ટિક બેગમાં કણક ભરી બનાવી શકાય, લોટ બાફીને,બાફ્યા વગર .મેં અહીં બાફ્યા વગર બનાવેલ છે છતાં એકદમ સોફ્ટ બનેલ છે. Smitaben R dave -
-
-
-
-
-
ચકરી(Chakli recipe in Gujarati)
ચોખાની ચકરી મારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે ખૂબ જ ટેસ્ટી લાગે છે Falguni Shah -
-
-
-
-
ઘઉં રવા ની ચકરી (Wheat Flour Rava Chakri Recipe In Gujarati)
#CB4#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15704047
ટિપ્પણીઓ (23)