મિક્સ વેજ. ચિજ સેન્ડવિચ (Mix Veg Cheese Sandwich Recipe In Gujarati)

Niyati Mehta
Niyati Mehta @Niyaticook_31755291
Bhuj kutch

#CDY
#cookpadindia
બાળકો રોજ બધા શાક ખાતા નથી એટલે કઈક નવું ચટપટું બનાવી આપવું પડે છે. સેન્ડવીચ બધા બાળકો ની પ્રિય હોય છે.

મિક્સ વેજ. ચિજ સેન્ડવિચ (Mix Veg Cheese Sandwich Recipe In Gujarati)

#CDY
#cookpadindia
બાળકો રોજ બધા શાક ખાતા નથી એટલે કઈક નવું ચટપટું બનાવી આપવું પડે છે. સેન્ડવીચ બધા બાળકો ની પ્રિય હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
૨ વ્યક્તિ
  1. સ્લાઈસ બ્રેડ
  2. ૨ ચમચીલીલી ચટણી
  3. ૨ ચમચીમેયોનિસ
  4. ૪ ચમચીબટર
  5. ૧ બાફેલું બટાકા
  6. ઝીણું સમારેલું કેપ્સીકમ
  7. ૧ વાટકીબાફેલા વટાણા
  8. ૧ વાટકીબાફેલી મકાઈ ના દાણા
  9. જીનુ સમારેલું ગાજર
  10. જિની સમારેલી ડુંગળી
  11. ચીઝ સ્લાઈસ
  12. ચીઝ ક્યૂબ
  13. મીઠું
  14. ૧ ચમચીમરી પાઉડર
  15. ૧ ચમચીઓરેગાનો
  16. ૩ (૪ ચમચી)ચીલી ફ્લેક્સ
  17. ૨ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    એક પેન માં વાગર માટે તેલ લેવું તેમાં ડુંગળી સાંતળવી પછી તેમાં કેપ્સિકમ, ગાજર એડ કરી પછી બટાકા અને વટાણા એડ કરવા. સૂકા મસાલા ઉમેરી સરખી રીતે બધું શાક મિક્સ કરી લેવું.

  2. 2

    બ્રેડ ની સ્લાઈસ પર બટર લગાવી તેના પર મેયોનીષ અને પછી લીલી ચટણી સ્પ્રેડ કરવી

  3. 3

    હવે તેના પર રેડી કરેલી સ્ટફિંગ સ્પ્રેડ કરી ચીઝ સ્લાઈસ મૂકવી અને સેન્ડવીચ મસાલો સ્પ્રિંકલ કરવો.

  4. 4

    બીજી બ્રેડ પર બટર લગાવી ચીઝ સ્લાઈસ પર મૂકવી

  5. 5

    તવી માં બટર લગાવી સેન્ડવીચ ને બે બાજુ ક્રિસ્પી થાય એમ સેકી લેવી.

  6. 6

    નીચે ઉતરી સેન્ડવીચ ને વચ્ચે થી કટ કરી ખામલેલું ચીઝ સ્પ્રેડ કરી તેના પર ચીલી ફ્લેક્સ છાટવું..

  7. 7

    લીલી ચટણી અને ટોમેટો સોસ સાથે સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Niyati Mehta
Niyati Mehta @Niyaticook_31755291
પર
Bhuj kutch

Similar Recipes