ખીચું (Khichu Recipe In Gujarati)

Heena Timaniya
Heena Timaniya @cook_29296491
શેર કરો

ઘટકો

૧૦મીનીટ
  1. ૧ વાટકી ચોખા લોટ
  2. થોડુ જીરૂ
  3. મરચા તીખા મુજબ
  4. ૩ વાટકી પાણી
  5. ૨ ચમચીતેલ
  6. મીઠુ સ્વાદ અનુસાર
  7. થોડો સોડા

રાંધવાની સૂચનાઓ

૧૦મીનીટ
  1. 1

    એક વાસણ તેલ જીરૂ ને ગરમ થાય પછી જીરૂ ને પાણી લીલા મરચા ને એક વાસણ મા લોટમા પાણી નાખી ને ઉકળતા તપેલી ના પાણી મા નાખી ને ખુબજ હલાવુ એક જ દીશા મા તમારૂ ખીચુ તૌયાર ને ઉપર તેલ ને મેથીયા મસાલો છાટો મસાલો ન છાટવો હોય તો ચાલે તેલ સાથે લો

  2. 2

    આ ખીચુ થોડું ઢીલુ ખાવા ની મજા આવશે ને ગરમ ગરમ સારૂ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heena Timaniya
Heena Timaniya @cook_29296491
પર
જૈન રેસીપી મને એક વાનગી જુદી જુદી બનાવાનોએક મારો શોખ છે તે ઘરે રહેલી વસ્તુ ઓ માથી બપોરે બનાવેલી રસોઇ તેમાથી જ સાજે ઉપયોગ થઈ જાય આમ સવાર બપોરે નુ બપોર ને કોઈ દિવસ રસોઇ પડી હોય તોતે માથી એક વાનગી બનાવુ એ મારો શોખ છે
વધુ વાંચો

Similar Recipes