પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)

Nehal Tanna
Nehal Tanna @cook_32277921
શેર કરો

ઘટકો

45 મીનીટ
3 સર્વિંગ્સ
  1. 1રીંગણ
  2. 1બટાકુ
  3. 1/2 વાટકી વટાણા
  4. 1 ટુકડોફ્લાવર
  5. 1 બાઉલકાંદા લસણ ટામેટાની ગ્રેવી
  6. 2 ચમચીતેલ
  7. 4 - 5 ચમચી બટર
  8. 4 - 5 ચમચી કાશ્મીરી લાલ મરચું પાઉડર
  9. 1 ચમચીપાંઉભાજી મસાલો
  10. કોથમીર
  11. મીઠું પાણી

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    બધા શાકને વરાળમાં બાફી લો

  2. 2

    હવે શાક ને છુદી લો

  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકો

  4. 4

    હવે તેમાં ગ્રેવીની વધારો

  5. 5

    બે મિનિટ માટે થવા દો

  6. 6

    તેમાં બધા મસાલા કરો

  7. 7

    બે મિનિટ માટે થવા દો

  8. 8

    શાક ઉમેરો

  9. 9

    બટર ઉમેરી પાંચ મિનિટ માટે થવા દો કોથમીર છાંટી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nehal Tanna
Nehal Tanna @cook_32277921
પર

Similar Recipes