હોમમેડ નટ્સ ચોકલેટ્સ (Homemade Nuts Chocolates Recipe In Gujarati)

Bindi Vora Majmudar
Bindi Vora Majmudar @Bgv8686
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦મીનીટ
  1. ૪૦૦ ગ્રામ મીલ્ક ચોકલેટ કમ્પાઉન્ડ
  2. ૨ ચમચીકાજુ
  3. ૨ ચમચીબદામ
  4. ૨ ચમચીપીસ્તા
  5. ૧ ચમચીઅખરોટ

રાંધવાની સૂચનાઓ

૨૦મીનીટ
  1. 1

    સૌ પ્રથમ દરેક નટસ્ કાજુ, બદામ, પીસ્તા અખરોટ બધાને ઘી કે બટરમાં સાંતળી લો.

  2. 2

    હવે ડબલ બોઈલરની મદદથી ચોકલેટ મેલ્ટ કરી લો. હવે ચોકલેટ મોલ્ડ માં થોડી ચોકલેટ રેડી તેમાં નટસ્ મૂકી ફરી ચોકલેટથી કવર કરી લો.

  3. 3

    હવે તેને રૂમ ટેમ્પરેચર પર સેટ થવા દો. ૧૦-૧૫ મીનીટ પછી ચેકકરી જોવો. તે સરળતાથી અનમોલ્ડ થઈ જાય એટલે સમજી લો કે તમારી હોમમેડ નટ્સ ચોકલેટ્સ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindi Vora Majmudar
પર

Top Search in

Similar Recipes