મેથી મસાલા થેપલા(methi masala thepla recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina
શેર કરો

ઘટકો

20 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 2 કપમલ્ટીગ્રેઈન લોટ
  2. 1/2 કપમેથી (ઝીણી સમારેલી)
  3. મીઠું પ્રમાણસર
  4. 1/4 ચમચીહળદર
  5. 1/4 ચમચીજીરું
  6. ચપટીહીંગ
  7. 2 ચમચીઘટ્ટ દહીં
  8. 1 ચમચીઘી નું મોણ
  9. તેલ (થેપલાં શેકવાં માટે)

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ લોટ માં ઘટકો માં બતાવ્યાં મુજબ ઉમેરી લોટ બાંધવો.

  2. 2

    લુવા બનાવી અટામણ ની મદદ થી થેપલાં વળવાં.ગેસ પર તવી મૂકી તેલ ની મદદ થી બંને બાજુ શેકી લો.

  3. 3

    ચા અને ગાંઠીયા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes