દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)

Asha Galiyal
Asha Galiyal @cook_28299630

#CB5
#week5
#cookpadindia
#cookpadgujrati

જયારે શાક માં su બનાવવું નાં સુજે. તો આ એકદમ જલ્દી અને ઘર માં રહેલી સામગ્રી થી 10 મિનિટ ma બની જતી રેસિપિ છે. દહીં - તિખારી માં મેં આજે રાઈ અને વરિયાળી નો વઘાર કર્યો છે. ખુબ સરસ લાગ્યો. આપ પણ એક્વાર આ રીતે જરૂર બનાવજો. ટેસ્ટ માં સરસ લાગશે. 👌😍

દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)

#CB5
#week5
#cookpadindia
#cookpadgujrati

જયારે શાક માં su બનાવવું નાં સુજે. તો આ એકદમ જલ્દી અને ઘર માં રહેલી સામગ્રી થી 10 મિનિટ ma બની જતી રેસિપિ છે. દહીં - તિખારી માં મેં આજે રાઈ અને વરિયાળી નો વઘાર કર્યો છે. ખુબ સરસ લાગ્યો. આપ પણ એક્વાર આ રીતે જરૂર બનાવજો. ટેસ્ટ માં સરસ લાગશે. 👌😍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 લોકો
  1. 2બાઉલ ઘટ્ટ દહીં
  2. 10કળી લસણ
  3. 3 ટી. સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાઉડર
  4. 2 ચપટીવરિયાળી
  5. 2 ચપટીજીણી રાઈ
  6. 1/4 ટી. સ્પૂન હળદર
  7. 1/4 ટી. સ્પૂન ધાણા -જીરું પાઉડર
  8. 2 ટે. સ્પૂન તે
  9. સ્વાદાનુસાર મીઠું
  10. ચપટી સંચળ
  11. જીણી સમારેલી કોથમીર ભભરાવવા
  12. 1/4 ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લસણ ને અને લાલ મરચું પાઉડર ને ફૂટી ને કે ગ્રાઇન્ડ કરી લેવું.

  2. 2

    દહીંને ચમચી થી ફેંટી લેવું.

  3. 3

    ગેસ પર એક નાની કડાઈ માં તેલ મૂકી ગરમ કરવું. તેમાં રાઈ અને વરિયાળી નો વઘાર કરવો. તતડે એટલે હિંગ ઉમેરવી.

  4. 4

    હવે તેમાં લસણ, મરચું, હળદર અને મીઠું મિક્સ કરી ઉમેરવું. 1 મિનિટ જેવું સાંતલવું. પછી ફેટલું દહીં ઉમેરી, ગેસ બંધ કરી દેવો.

  5. 5

    બધું બરાબર મિક્સ કરવું. લો તો તૈયાર છે...

    "દહીં - તિખારી" 😍
    *******************

  6. 6

    એક બાઉલ માં કાઢી ઉપરથી કોથમીર થી ગાર્નિશ કરવું. ટેસ્ટ માં સરસ લાગે છે. જરૂરથી ટ્રાય કરજો. 😍😍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asha Galiyal
Asha Galiyal @cook_28299630
પર
Cooking is my passion ❤️ I love Cooking 💕💕💕
વધુ વાંચો

Similar Recipes