લીલી ડુંગળી ની કઢી(Lili Dungali Kadhi Recipe In Gujarati)

#CF આ રેસિપી મેં પારુલ બેન પટેલ ની રેસિપી જોઈને બનાવી છે બહુ જ મસ્ત બની છે થેંક્યુ પારુલ બેન પટેલ
લીલી ડુંગળી ની કઢી(Lili Dungali Kadhi Recipe In Gujarati)
#CF આ રેસિપી મેં પારુલ બેન પટેલ ની રેસિપી જોઈને બનાવી છે બહુ જ મસ્ત બની છે થેંક્યુ પારુલ બેન પટેલ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં છાશ પાણી અને ચણાનો લોટ લઈ ગાંઠા ન રહે તે રીતે બ્લેન્ડર કે ઝેરણી થી મિક્સ કરી લેવું ત્યારબાદ ગેસ પર ઉકાળવા મુકો તેમાં જરૂર મુજબ મીઠું અને હળદર ઉમેરવું ૭થી ૮ મિનીટ માટે સરસ ઉકાળી લેવી સતત હલાવતા રહેવું
- 2
ત્યારબાદ એક કડાઈમાં તેલ ઘી મૂકી તેમાં મેથી દાણા ઉમેરવા કાળા થાય પછી રાઈ ઉમેરી તતડે પછી જીરું પછી હિંગ લીલા મરચાં આદુ લસણ અને લીલી ડુંગળી ઉમેરી મિક્સ કરો તેમાં જરૂર મુજબ મીઠું ઉમેરવું અને એકથી બે મિનિટ માટે સાંતળવું
- 3
ત્યારબાદ તેને તપેલી માં રહેલી કઢીમાં ઉમેરી દેવું અને બેથી ત્રણ મિનિટ માટે ઉકાળવું તૈયાર છે લીલી ડુંગળી ની કઢી શિયાળામાં ખીચડી રોટલા ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે છે
Similar Recipes
-
-
મરચા ની કાચરી (maracha ni kachari recipe in Gujarati)
મરચા તો મારા ફેવરિટ. બધા ની કાંચરી બનાવુ અને એક મરચાની જ ન બનાવુ તો એ કેમ ચાલે.. એટલે મેં મારા માટે બનાવી છે મરચા ની કાચરી.... Sonal Karia -
જામફળ કેપ્સીકમ નો સંભારો (Jamfal Capsicum Sambharo Recipe In Gujarati)
#MBR3 વિટામીન સી થી ભરપૂર એવા આ જામફળનો સંભારો ઓછી વસ્તુથી અને ફટાફટ બની જતી રેસીપી છે Sonal Karia -
ફરાળી કઢી
#કૂકરઆ અમારા ઘર ની ફેવરીટ ફરાળી રેસીપી છે, માત્ર કઢી પી લઈ એ તો સરસ ટેકો થઈ જાય, અને ઝડપી તો ખરીજ. Sonal Karia -
તુવેરના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#GB10મૂળ મહેસાણા સાઈડ ની આ વાનગી મેં પહેલી જ વાર બનાવી પણ બહુ જ મસ્ત બની છે ઘરના બધાને ટેસ્ટ ગમ્યો Sonal Karia -
લીલી ડુંગળી નુ શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
#FFC3#Week 3#cooksnap challangeમેં આ રેસિપી આપણા ગ્રુપના ઓથર શ્રી હેમાક્ષી બેન પટેલ જીની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને ગાંઠીયા સાથેબનાવી છે ખુબ જ સરસ બન્યું છે થેન્ક્યુ હેમાક્ષી બેન Rita Gajjar -
ભરેલા ગુંદા (Bharela gunda recipe in Gujarati)
આ ગુંદા પણ મેં સોનલબેન ની રેસિપી જોઈને બનાવ્યા છે બહુ જ સરસ થયા છે થેંક્યુ સોનલબેન તલ નો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે Sonal Karia -
વઘારેલા ઢોકળા અને હાંડવો (Vagharela Dhokla Handvo Recipe In Gujarati)
લેફ્ટ ઓવર ઢોકળા અને હાંડવો સાથે મેથીની ભાજી ના ઉપયોગથી મારી આ ડીશ મસ્ત બની ગઈ છે Sonal Karia -
મખાના ખીર (Makhana Kheer Recipe In Gujarati)
#cooksnap challenge#milk recipeમેં આ રેસિપી આપણા કૂકપેડ ના ઓથર શ્રી નીતિ બેન પટેલ ની રેસીપી ફોલો કરીને બનાવી છે થેન્કયુ બેન રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
મોરું કરી (Moru Curry Recipe In Gujarati)
#RC1Keraliyan dish motu curry#મોરુ કરી.આ ડીશ કેરળ ની ફેમસ ડીશ માં ની એક છે આની ખાસિયત એ છે કે તે ખૂબ ઓછા સામાન માં ટેસ્ટી વાનગી રેડી થઈ જાય છે.તો જોઈએ મોરું કરી...રેસીપી... Naina Bhojak -
રેડ વેલ્વેટ સ્કીલેટ કુકી (Red Velvate Skillet Cookie Recipe In Gujarati)
પાયલ બેન ની જોઈને મેં બનાવી છે ખુબ સરસ બની છે#WD chef Nidhi Bole -
મગ નો મસાલા પાપડ (Moong Masala Papad Recipe In Gujarati)
હોટેલ માં અડદના પાપડ માં મસાલા પાપડ બનાવી સર્વ કરાય છે... પણ મેં અહીં મગના પાપડમાં મસાલા પાપડ બનાવી હેલ્ધી બનાવ્યું છે. Sonal Karia -
દાળ કચોરી (Dal Kachori Recipe in Gujarati)
બપોરે જમવામાં ગેસ્ટ હતા તો દાળ ભાત અને રોટલી નો લોટ બધું જ થોડું થોડું વધ્યું હતું તો મેં તેમાંથી આ ડિશ બનાવી બહુ જ મસ્ત અને ટેસ્ટી બની છે તમે પણ જરૂરથી બનાવશો Sonal Karia -
દૂધી ની હેલ્થી ચટણી (Dudhi Healthy Chutney Recipe In Gujarati)
#MBR1કાચી દૂધી ખાવી એ હેલ્થ માટે પેટ માટે બહુ જ સારી છે દુધીનો ,જ્યુસ માં તો આપણે ઉપયોગ કરીએ છીએ પણ જો ચટણીમાં તેનો ઉપયોગ કરીએ તો તે વધારે પ્રમાણમાં ખાઈ શકાય છે અને આ ચટણીને તમે વિવિધ ઉપયોગમાં પણ લઈ શકો છો Sonal Karia -
કોબી નો સંભારો (Cabbege sambharo recipe in Gujarati)
#GA4#Week14#Cabbegeજો તમે ક્યાંય કાઠીયાવાડી ભોજન જમવા જાવ તો ઘણી જગ્યાએ આ જાત નો સંભારો તમને જોવા મળશે... Sonal Karia -
લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
શિયાળામાં લીલી ડુંગળી એકદમ તાજી મળે છે, શાક કે ગ્રેવી માં ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
અડદ ની કઢી (Adad Kadhi Recipe in Gujarati)
#AM1 કાઠિયાવાડ માં શનિવારે ખાટા અડદ ,અડદ દાળ કે કાળી દાળ કંઈ પણ અડદ માંથી બનાવાય છે. તો મેં પણ આજે ખાટા અડદ ની કઢી બનાવેલ છે જે બાજરી ના રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bansi Kotecha -
આલુ કેપ્સિકમ ની સબ્જી(Alu capcicam sabji recipe in Gujarati)
ઝડપથી બની જતી આ સબ્જી, બહુ ઓછી વસ્તુના ઉપયોગથી બનાવી શકાય છે. Sonal Karia -
લીલી તુવેર ની કઢી (Lili Tuver Ni Kadhi Recipe In Gujarati)
આ રેસિપી મારા મમ્મીની સ્પેશિયલ રેસિપી છે અને નાનપણથી મને ખૂબ જ ભાવે છે જ્યારે લીલી તુવેર ની સિઝન હોય ત્યારે જુવારના રોટલા સાથે અને લીલા લસણ ની ચટણી સાથે ખુબ જ સરસ લાગે છે પણ આજકાલ તો બારે માસ લીલી તુવેર મળે છે Shital Desai -
-
મઠ ની કઢી (Moth Kadhi Recipe In Gujarati)
#વિસરાતી વાનગીનિગમ ભાઈ ની આ રેસિપી યુ ટ્યુબ પર વિડિયો માં જોઈને મેં બનાવી છે.. .. સર્વ કરવું બહું સરસ લાગે છે..મઠ માં પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે.. કેલ્શિયમની ઉણપ હોય તો પણ દુર કરે છે.. Sunita Vaghela -
શક્કરિયા ચાટ (Shakkariya Chat recipe in Gujarati)
#Asaikaseilndia# No oilબહુ જ ઓછી વસ્તુથી અને ફટાફટ બની જતી આ ડીશ જે લોકો ફરાળમાં હેલ્ધી ખાવા માગતા હોય તેમના માટે બનાવી છે Sonal Karia -
લીલી તુવેર ની લીલી કઢી
##માસ્ટરક્લાસમિત્રો લીલી તુવેર માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે, લીલી તુવેર માંથી બનતી વાનગીઓ સ્વાદિષ્ટ બને છે અને બધાને ખુબજ ભાવે છે . આજે હું સરળતા થી બનાવી શકાય તેવી લીલી તુવેર ની કઢી ની રેસિપી શેર કરું છુ,તમને સૌને ચોક્કસ પસંદ આવશે અને જરૂર થી બનાવજો.. Upadhyay Kausha -
પંચકુટીયુ શાક (Punchkutiyu Shak Recipe In Gujarati)
#cooksnap challenge#મસાલા બોક્ષ#ધાણાજીરૂઆ રેસિપી મેં આપણા કુક પેડના ઓથર શ્રી હેમાક્ષી બેન પટેલ ની રેસીપી ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે Rita Gajjar -
-
ગુંદા નો સંભારો (Gunda Sambharo recipe in Gujarati)
ગુણકારી એવા ગુંદા સિઝનમાં બહુ આવે મને પણ એ બહુ જ ભાવે એટલે અલગ અલગ રીતે બનાવી અને હું બહુ જ ખાવ અને ખવડાવું પણ આજે મેં સોનલબેન ની રેસીપી પ્રમાણે બનાવ્યા છે બહુ જ મસ્ત બન્યા છે થેંક્યુ સોનલબેન વિઠલાણી Sonal Karia -
રીંગણ મેથી ની કઢી (Ringan Methi Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપીસ#ROK : રીંગણ મેથી ની કઢીઆ કઢી આજે મે પહેલી વખત બનાવી . થોડુ વેરીએશન કરીને રીંગણ મેથી ની કઢી બનાવી છે. જે એકદમ ટેસ્ટી બની છે. આ કઢી હોય એટલે શાક ની જરૂર ન પડે. Sonal Modha -
-
ફરાળી ભજીયા (Farali Bhajiya Recipe In Gujarati)
#પોસ્ટ૨૦મે આ રેસિપી ધારા બેન ની રેસિપી માંથી જોય ને બનાવી છે.ખુબજ સરસ બન્યા છે ભજીયા. આભાર ધારા બેન Hemali Devang
More Recipes
ટિપ્પણીઓ (2)