ચકરી (Chakri Recipe In Gujarati)

Nita Prajapati
Nita Prajapati @cook_21130633

ચકરી (Chakri Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકો ચોખાનો લોટ
  2. 1/2 વાટકી ઘઉંનો લોટ
  3. 7કે 8 નંગ પાલકના પાન
  4. 6 - 7 નંગલીલા મરચા
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 3 - 4 ચમચી મરચું
  7. ચપટીહળદર
  8. ચપટીહિંગ
  9. 4- 5 ચમચી દહીં
  10. 2 ચમચીધાણાજીરૂ
  11. ૩ ચમચીતેલ મોણ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં આદુ મરચાં પાલક નાખી પેસ્ટ તૈયાર કરો પછી એક કાપડમાં ઘઉંનો લોટ અને ચોખાનો લોટ લઇ લો

  2. 2

    તેને તપેલા ઉપર મેલી અને બાફી લો પછી તેને એકદમ ઝીણું ચાળી લો.હવે તેની અંદર પાલક આદુ-મરચાની પેસ્ટ નાખી મૂળ નાખો મીઠું મરચું ધાણાજીરુ નહીં બધું નાખી કણક બાંધ્યા પછી તેને સંચામાં ભરી લો

  3. 3

    હવે તેની છોકરી નો છે પાપી ગરમ તેલ મૂકી તેમાં ધીમા તાપે તળી લો તૈયાર છે પાલકની ચકરી ખાવાનો ખૂબ જ ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nita Prajapati
Nita Prajapati @cook_21130633
પર

ટિપ્પણીઓ

Similar Recipes