રાંધવાની સૂચનાઓ
- 1
પેલા લીલી મેથીના પાન ચુટીલેવા પછી ધોઈ ને રાખવા પછી ચણાનોલોટ નેબાજરીનો લોટ મિક્સ કરી તેમા મેથી ધાણાભાજી લાલમસાલો બધી પેસ્ટ ને મીઠું નાખી મિક્સ કરવુ પછી રોટલા નો લોટ બાંધવો પછી ચકલા ઉપર ઓટામણ લઈ ને મનમુજબ હાથેથી ટીપી ને તવી ઉપર બંને બાજુ તેલ મુકી સેકી લેવો હા તલ નાખવા હોયતો નંખાય તૈયાર
- 2
Similar Recipes
-
-
-
ઢેબરાં (Dhebra Recipe In Gujarati)
#CB6મેથીના ઢેબરા બહુ ખાધા હવે આપણે પાલક ના ઢેબરા ખાઈએ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
-
-
-
ઢેબરાં (Dhebra Recipe In Gujarati)
#CB6થેપલાની સાથે સાથે ઢેબરા પણ ગુજરાતીઓની પસંદગીનો નાસ્તો કે વાનગી છે. ગુજરાતીઓને મેથીના ઢેબરા પ્રત્યે એટલો લગાવ હોય છે કે તે જરૂર કરતા હંમેશા વધારે જ બનાવે છે જેથી પાછળથી પણ તે ખાઈ શકાય. ઠંડા હોય કે ગરમાગરમ, મેથીના ઢેબરા બંને સ્વરૂપમાં સ્વાદિષ્ટ જ લાગે છે. Juliben Dave -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સરગવા ની શીંગ ની કઢી વાળું શાક (Saragva Shing Kadhi Valu Shak Recipe In Gujarati)
Jayshreeben Galoriya -
-
ઢેબરાં (Dhebra Recipe In Gujarati)
#CB6#week6આજે મેં ઢેબરા બનાવ્યા એમાં કસૂરી મેથી નો ઉપયોગ કર્યો છે..અને એટલા બધા ટેસ્ટી થયા છે કે બસ ખાધા જ રાખીએ.. Sangita Vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15729631
ટિપ્પણીઓ