જૈન વડા પાવ (Jain Vada Pav Recipe In Gujarati)

chandani morbiya
chandani morbiya @cook_26763971
Bhuj Kutch
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. ૫૦૦ ગ્રામ કાચા કેળા
  2. 3તીખાં લીલા મરચાં
  3. ૮ થી ૧૦ લીમડાના પાન
  4. કોથમીર
  5. ૧/૪ ટી સ્પૂનસૂંઠ પાઉડર
  6. ૧/૨ ટી સ્પૂનહિંગ
  7. ૧/૨ ટી સ્પૂનહળદર
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ૧ ટી સ્પૂનરાઈ
  10. ૧/૨ ટી સ્પૂનજીરું
  11. બાઉલ ચણા નો લોટ
  12. ૧/૪ ટી સ્પૂનખાવાનો સોડા
  13. ઓઇલ વઘર માટે અને વડા તળવા માટે
  14. જૈન ડ્રાય ચટણી બનાવવા માટે
  15. ૧/૨ કપશીંગદાણા
  16. ૧ ટેબલ સ્પૂનલાલ મરચું
  17. ૧ ટેબલ સ્પૂનધાણા પાઉડર
  18. મીઠું સ્વાદાનુસાર
  19. ૪ નંગપાવ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલા કાચા કેળા ને બાફીને માવો તૈયાર કરવો.

  2. 2

    પછી એની પર લીલા મરચા અને કોથમિર ની પેસ્ટ બનાવીને નાખવી

  3. 3

    પછી હિંગ હળદર મીઠું નાખવું.

  4. 4

    પછી એની પર રાઈ અને જીરા નો વઘર કરી લીમડો નાખી ને e વઘર ને કેળા ના માવા પર રેડવું.

  5. 5

    પછી બધું મિક્સ કરી ને ગોળા વાળી લેવા.

  6. 6

    ચણા ના લોટનું મિશ્રણ કરવું.
    ચણા ના લોટ માં મીઠું અને હિંગ નાખી ને મિડિયમ એવું મિશ્રણ તૈયાર કરવું.

  7. 7

    પછી તેલ ગરમ થાય એટલે ચણા ના લોટ માં સોડા અને ગરમ તેલ નાખી ને મિક્સ કરી ને વડા તળવા.

  8. 8

    ચટણી બનાવવા માટે બધી વસ્તુ ને ભેગી કરી મિકસર માં પીસી લેવું.

  9. 9

    પાવ લઈ એમાં ચટણી લગાડવી ને વધુ મૂકીને ગરમા ગરમ સર્વ કરવા.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

chandani morbiya
chandani morbiya @cook_26763971
પર
Bhuj Kutch
food loverfoodycooklover
વધુ વાંચો

Similar Recipes