પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)

#CB5
#CookpadIndia
#Cookpadgujarat
#Palakmutiya
#VandanasFoodClub
શિયાળાની શરૃઆત થઈ ગઈ છે અને આજ દિવસો માં ભાજીપાલો ખૂબ સરસ અને ફ્રેશ મળતી હોય છે તો આજે મે પાલકની ભાજીના મુથીયા બનાવ્યા છે તેને તમે રાત્રે ડિનર માં કે સવારે ચા સાથે નાસ્તા તરીકે સર્વ કરી શકો છો.
પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5
#CookpadIndia
#Cookpadgujarat
#Palakmutiya
#VandanasFoodClub
શિયાળાની શરૃઆત થઈ ગઈ છે અને આજ દિવસો માં ભાજીપાલો ખૂબ સરસ અને ફ્રેશ મળતી હોય છે તો આજે મે પાલકની ભાજીના મુથીયા બનાવ્યા છે તેને તમે રાત્રે ડિનર માં કે સવારે ચા સાથે નાસ્તા તરીકે સર્વ કરી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
પાલકની ભાજીને 3 થી 4 વાર ધોઈ ને કોરી કરી લો. હવે તેને એક બાઉલ માં લઈ લો. તેમાં ઉપર જણાવેલ દરેક મસાલા એડ કરી મિક્સ કરી લો.
- 2
હવે તેમાં ઘઉં નો લોટ, રવો, ચણાનો લોટ તથા ધાણા ઉમેરીને મીકક્ષ કરી લો. મિક્સ કરતા સમયે થોડું થોડું કરીને પાણી ઉમેરી ને હાથેથી મુથીયા વળે એવો લોટ રાખવો.
- 3
એક બાજુ ઢોકળીયામાં પાણી ઉમેરી 10 મિનિટ ગરમ કરો. તેમાં કાઠો રાખી લોટ ના સિલીન્ડર શેપના મુથીયા બનાવી ને 15 થી 20 મિનિટ સ્ટિમ કરો. મુથીયા થઈ જાય એટલે તેને ઠંડા થવા દો. ઠંડા પડ્યા પછી તેના નાના પીસ કરી લો.
- 4
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને તલ ને તતડાવી મીઠો લીમડો ઉમેરી ને પીસ કરેલ મુઠીયા ને વઘારી લો. ઉપરથી થોડી ખાંડ અને લીંબુનો રસ ઉમેરી ને ગેસ ઓફ કરી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે આપણા પાલક મુથીયા.
Similar Recipes
-
-
-
પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#week5પાલકની ભાજી હવે બારેમાસ મળે છે પણ શિયાળામાં તે વિશેષ પ્રમાણમાં જોવા મળે છે.પાલક શરીર ના દરેક કામમાં ખૂબજ મદદગાર છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્ર માં રેસા ઉમેરાય છે. પાલકમાં પ્રોટીન પણ વધારે પ્રમાણમાં હોય છે. પાલકમાં શારીરિક વિકાસ માટેના લગભગ બધાજ પોષકતત્વો હોય છે. માટે આપણે પાલક નો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. Kajal Sodha -
મેથીના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
મેથીના મુઠીયા રાત્રે ડીનર માં વનમીલ પોટ તરીકે એક જ વસ્તુ થી પેટ ભરાઈ જાય અને પોષણ પણ સારૂ મળે છે.. એમાં મિક્સ લોટ નો ઉપયોગ કરવામાં આવે છે.. એટલે ડાયેટ માટે પણ બેસ્ટ છે.. Sunita Vaghela -
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5મે મલ્ટી ગ્રેઈન લોટ યુઝ કરીને પાલક ના મુઠીયા બનાવ્યા છે જે બહુ જ પૌષ્ટિક અને ટેસ્ટી લાગે છે, અને tea time માં ચા સાથે ખાવાની બહુ મજા આવશે. Sangita Vyas -
પાલક મેથી દૂધી નાં મુઠીયા
#શિયાળા#મિક્સ ભાજી નાં મુઠીયા પૌષ્ટિક છે અને સ્વાદિષ્ટ પણ છે. શિયાળા માં લીલી ભાજી ખુબ પ્રમાણ માં અને સારી આવે છે. એટલે આ ઋતુ માં વિવિધ પ્રકાર નાં વ્યંજન બનાવવાની મજા આવે છે. બાળકો લીલી ભાજી જલ્દી ખાતા નથી. તો આ પ્રમાણે મુઠીયા બનાવી ટિફિન માં આપો તો બાળકો શોખ થી ખાઈ લે. આ વ્યંજન સવારના નાસ્તા માં, ઇવનિંગ ટી ટાઈમે, લંચ માં સાઇડ ડીશ તરીકે, ડિનર માં અથવા સ્ટાટર તરીકે ગમ્મે ત્યારે સર્વ કરી શકો છો. Dipika Bhalla -
-
પાલક મૂળા ની ભાજી ના મુઠીયા (Palak Mooli Bhaji Muthia Recipe In Gujarati)
#CB5#Week5 Hetal Chirag Buch -
-
પાલકના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
પાલકના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5Week 5મુઠીયા નાસ્તો અને ડિનર બંનેમાં ચાલે છે અને પાલક ના લીધે હેલ્ધી મને છે મેં આજે પાલક અને દુધી મિક્સ કરીને મુઠીયા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
-
ભાત નાં મુઠીયા (Rice Muthia Recipe In Gujarati)
#LOરાત્રે જમવામાં જે ભાત વધ્યા હતા તેના મેં સવારે નાસ્તામાં ભાતના મુઠીયા બનાવ્યા જેની રેસીપી હું અહીં શેર કરું છું Dimple prajapati -
-
પાલકની ભાજીના મુઠીયા (Palak Bhaji Muthia Recipe In Gujarati)
#Bye bye winter રેસીપી ચેલેન્જ#BWહવે તો પાલક, મેથી અને બીજી ભાજી બારેમાસ મળે છે પરંતુ શિયાળામાં મળતી ભાજી જેવી તો નહિ જ.. શિયાળો જવાની તૈયારી માં છે તો આજે ડિનરમાં પાલકની ભાજીના મુઠીયા બનાવ્યા. Dr. Pushpa Dixit -
-
પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#week5#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#CB5 Mitali Chavda (Mitali Darshan Vala) -
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને દૂધી મેથી પાલક રાઈસ ખીચડી, બધી ટાઈપ ના મુઠીયા બહુ જ ભાવે છે તો આજે મેં મેથી, Spinach and rice ના મુઠીયા બનાવ્યા છે. Sonal Modha -
-
-
-
-
પાલક નાં મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5Week 5 પાલક માં ભરપુર માત્રા માં વિટામિન્સ, ફાયબર રહેલા છે. ખાસ કરી ને શિયાળા માં તેનું સેવન લાભ દાયક છે. Varsha Dave -
-
-
-
-
પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
મુઠીયા કોને ના ભાવે🤣બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બનાવે છે બધાઆજે મેં પાલક મુઠીયા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5#CF chef Nidhi Bole -
More Recipes
ટિપ્પણીઓ (6)