લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)

vijya kanani
vijya kanani @viju123
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 250 ગ્રામબટાકા
  2. 3 ચમચીતેલ
  3. 2 ચમચીમરચા પાઉડર
  4. 1/4 ચમચીહળદર
  5. ચપટીહિંગ
  6. 1 ચમચીલસણ ની પેસ્ટ
  7. 1લીંબુ નો રસ
  8. કોથમીર
  9. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    બટાકા ને બાફી લેવા.છોલી લેવા.તેમાં મરચા પાઉડર,હળદર,લસણ ની પેસ્ટ,હિંગ,મીઠું મિક્સ કરવા.

  2. 2

    તેલ ગરમ કરી આ મસાલા વાળા બટાકા પર રેડી મિક્સ કરવું. સર્વિંગ પ્લેટ માં લઇ કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
vijya kanani
vijya kanani @viju123
પર

Similar Recipes