અડદિયા (Adadiya Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
Uma Buch
Uma Buch @cook_25170846

(શિયાળુ સ્પેશિયલ)

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૨૫૦ ગ્રામ અડદ નો લોટ
  2. ૨ કપદૂધ
  3. ૨ મોટા ચમચાઘી
  4. કાજુ, બદામ, ઇલાયચી જરૂર મુજબ
  5. ૨ ચમચીજાવંત્રી પાઉડર
  6. ૨૫૦ ગ્રામ ઘી
  7. ૨૫૦ ગ્રામ દળેલી ખાંડ
  8. ૫૦ ગ્રામ ગુંદ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દૂધ અને ઘી ને ગરમ કરવા મૂકો. થોડી વાર ગરમ થાય પછી આ તૈયાર મિશ્રણ ને અડદ ના લોટ માં ઉમેરો

  2. 2

    અને તેના ધાબો દયો. ત્યારબાદ તેને ચાળી લો.

  3. 3

    ત્યારબાદ એક લોયા માં ઘી ગરમ કરવા મૂકો. ત્યાર બાદ તેમાં ઉપર નો અડદ નો લોટ ઉમેરી અને શેકો.

  4. 4

    બદામી રંગ નો થાય. ત્યાં સુધી થવા દો. શેકાઈ જઈ બરાબર પછી તેમાં તળેલો ગુંદ ઉમેરી લો.

  5. 5

    પછી તેમાં જરૂર મુજબ ની બુરું ખાંડ ઉમેરો. થોડું ગરમ હોય ત્યાં જ તેને એક મોટી થાળી માં પાથરી લો.

  6. 6

    પાથરી લીધા બાદ ગરમ માં જ બદામ, કાજુ, ઇલાયચી ઉપર ભભરાવો. થોડો સમય આપી તેને ઠંડુ થવા દો. ઠંડુ થયા બાદ તેના નાના પીસ કરી લો. અને તેને સર્વ કરો. આ રીતે અડદિયા તૈયાર છે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Uma Buch
Uma Buch @cook_25170846
પર

Similar Recipes