ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)

#CB8
ઉંઘિયુ એ ગુજરાતી ઓ ની પિ્ય વાનગી છે.જેમાં શિયાળા માં આવતા બાઘા જ શાક ઉપયોગ કરી બનાવાય છે.જે ટેસ્ટી સાથે હેલ્ધી પણ છે.ગુજરાતીઓ ના ઘર માં શિયાળો આવતા જ અઠવાડિયા માં એકવાર તો ઊંઘિયુ બની જ જાય છે.
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8
ઉંઘિયુ એ ગુજરાતી ઓ ની પિ્ય વાનગી છે.જેમાં શિયાળા માં આવતા બાઘા જ શાક ઉપયોગ કરી બનાવાય છે.જે ટેસ્ટી સાથે હેલ્ધી પણ છે.ગુજરાતીઓ ના ઘર માં શિયાળો આવતા જ અઠવાડિયા માં એકવાર તો ઊંઘિયુ બની જ જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૈપ્થમ મુઠિયા માટે બઘી સામ્ગી લઇ તેમાં તેલ નું મોણ નાંખી મિક્સ કરી પાણી વડે લોટ બાંધી લો.
- 2
હવે તેના નાના બોલ વાળી ગરમ તેલ માં ઘીમાં તાપે બદામી તળી લો.
- 3
હવે બઘા શાક ને કટ કરી લો.હવે પેન માં તેલ મુકી તેમાં હીંગ,હળદર,ટામેટા ઉમેરી 2મિનિટ સાંતળી લો.
- 4
હવેતેને કુકર માં વગાર ઉમેરી તેમાં બઘા શાક,તળેલા મુઠિયા ઉમેરો.હવે તેમાં હળદર,મરચુ,મીઠુ,ઉંઘિયા નો મસાલો ઉમેરી મિક્સ કરી લો.
- 5
હવે તેમાં મેથી,વાટેલું લીલુલસણ ઉમેરી બરાબર મિક્સ કરી 2 સીટી વગાડી લો.
- 6
તૈયારછે ઉંઘિયુ.તેને કોથમીર થી ગાઁનિશ કરી ગરમા ગરમ સવઁ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુરતી ઊંઘિયુ (Surti Undhiyu Recipe In Gujarati)
#MS#WK4#ઉંઘિયુ એ ગુજરાતી ઓ ની પિ્ય વાનગી છે.જેમાં શિયાળા માં આવતા બાઘા જ શાક ઉપયોગ કરી બનાવાય છે.જે ટેસ્ટી સાથે હેલ્ધી પણ છે.ગુજરાતીઓ ના ઘર માં શિયાળો આવતા જ અઠવાડિયા માં એકવાર તો ઊંઘિયુ બની જ જાય છે.સુરતી ઊંઘિયા માં ગ્રીન મસાલા નો ઉપયોગ કરી બનાવોમાં આવે છે. Kinjalkeyurshah -
ઊંઘિયુ (Undhiyu Recipe in Gujarati)
#Trading#cookpadindia શિયાળા માં ઠંડી આવે એટલે ઉંઘિયુ પેલા યાદ આવે છે.વળી તેમાં બઘા જ શાક નાખવા થી તે હેલ્ધી પણ છે. Kinjalkeyurshah -
ઊંધિયું (Undhiyu recipe in Gujarati)
#CB8 ઊંધિયું ટ્રેડિશનલ ગુજરાતી રેસિપી છે.શિયાળા અથવા ઉત્તરાયણમાં બનતું હોય છે.ટેસ્ટી અને ચટાકેદાર ઊંધિયું બનાવ્યું છે.જે કુકર માં ખુબ જ ઝડપ થી બની જાય છે. Bina Mithani -
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#CB8#week8#શિયાળા સ્પેશિયલ શિયાળા માં શાક ભાજી વિપુલ પ્રમણ માં આવે છે.એટલે જ ઉધિયા ની મજા પણ કંઇક ઓર જ હોય.. Varsha Dave -
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#ChoseToCook નવરાત્રી જાય એટલે દશેરા થી ગુજરાતી ઓ ના ઘર માં ઊંધીયું બનવા લાગે. શિયાળાની સિઝન માં ઊંધીયું બેસ્ટ વાનગી માં આવે. આજે મેં વિન્ટર સિઝન નું પહેલું ઊંધીયું બનાવ્યું, મજા પડી ગઈ. 😋 Bhavnaben Adhiya -
-
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8 #week8 #PGઉધિયું એ ગુજરાત ની પહેચાન છે. શિયાળા દરમિયાન બનતી આ વાનગી ખાસ પ્રસંગે પણ બનાવવામાં આવે છે. મહંદઅંશે શિયાળા માં મળતા શાક ભાજી નો ઊપયોગ કરવામાં આવે છે. મેં અહીં ઓછા તેલ નો ઉપયોગ કરીને બનાવ્યું છે. આ સ્વાદીષ્ટ વાનગી સૌ પસંદ કરે છે. Bijal Thaker -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#Virajઊંધિયું એ શાક નો રાજા કહેવાય છે એમાં ઘણાબધા શાક નો ઉપયોગ થાય છે અને ખવામાં પણ ખુબ સરસ લાગે છે. આમ તો ઊંધિયું એ સુરત નું ફેમસ છે. અહીં મેં લસણ વગર નું ઊંધિયું બનાવ્યું છે Daxita Shah -
-
-
-
-
-
-
-
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#CB8શિયાળા માં બનતી સ્પેશ્યલ ગુજરાતી રેસિપી ઉંધીયું Bina Talati -
ઊંધિયું(Undhiyu Recipe in Gujarati)
#trend4#cookpadindia#cookpadgujratiઊંધિયું નામ આજે આખી દુનિયા માં ગુજરાતી ઓ ની અોળખ બની ગયેલ છે. શિયાળા માં બધા જ શાકભાજી ખૂબ સારા પ્રમાણ માં મળે છે માટે ખાસ કરી ને એ પણ ઉતરાયણ પર્વ માં ઊંધિયા નું ખૂબ જ મહત્વ છે.સુરતી ઉંધીયું,કાઠિયાવાડી ઉંધીયું,માટલા ઉંધીયું, ગ્રીન ઉંધીયું આમ બહુ બધી જુદી જુદી જાત ના ઊંધિયા ઓ બને છે. Bansi Chotaliya Chavda -
કાઠિયાવાડી ઊંધીયુ (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#treand4 શિયાળા માં અમારા ઘરે આ ઊંધીયું ઘણી વાર બને છે... શિયાળા માં શાકભાજી સારા આવતા હોવાથી ટેસ્ટઃ સારો લાગે છે... આ શાક વધારે રસા વાળું ને થોડું ખટમીઠું હોય છે.. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#week5ગુવાર નું શાક એ બઘા ને ખુબ ઓછું ભાવે છે,તેમાં અલગ અલગ વેરીયેશન કરી ને ટેસ્ટી બનાવી શકાય છે . Kinjalkeyurshah -
ઊંધિયું (Undhiyu Recipe in Gujarati)
ઊંધિયું આપણી એક ટ્રેડિશનલ ગુજરાતી વાનગી છે. શિયાળામાં અને ઉત્તરાયણમાં બધા ગુજરાતીઓ ના ઘરે ઊંધિયું બનતું હોય છે. મેં અહીંયા શિયાળામાં મળતા બધા લીલા શાકભાજીનો ઉપયોગ કરી અને ટેસ્ટી અને ચટાકેદાર ઊંધિયાની રેસિપી શેર કરી છે. Hetal Siddhpura -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8ઊંધિયું શિયાળામાં બનતી રેસીપી છે બધા શાક મિક્સ કરીને પછી ઉદ્યાનો સ્પેશ્યલ મસાલો ઉમેરીને બનાવવામાં આવે છે આ શાક લગભગ બધાને ભાવતું હોય છે તેમાં ખાસ કરીને મેથીની ભાજીના મુઠીયા નાખવામાં આવે છે જે શાક ને ખાસ બનાવે છે Kalpana Mavani -
-
થેપલા
#RB14 ગુજરાતી ઓ ના ઘર માં વીક માં એકવાર થેપલા બને છે. ગેસ્ટ આવે ત્યારે થેપલા શાક અચૂક હોય જ છે. Bhavnaben Adhiya -
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#KSકાઠિયાવાડી ઊંધિયું ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબજ સરળ હોય છે અને તે શીયાળા માં મળતા બધા શાકભાજી નો ઉપયોગ કરીને બનાવી શકાય છે અને તે ખૂબ જ હેલ્ધી બને છે. Hetal Siddhpura -
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8Week 8#ગુજજૂ ફેવરીટ#વિન્ટર સ્પેશીયલઊંધિયું વિન્ટર મા બનતી એક જણીતી વાનગી છે,વિન્ટર મા મળતા શાક,ભાજી અને કંદ મિક્સ કરી ને શાક ની રીતે બને છે, ગુજરાત મા એવુ કેહવાય છે કે ઊત્તાયણ ની ઉજજવની ઊંધિયું વગર અધૂરી છે.. Saroj Shah -
ઊંધીયું (Undhiyu Recipe In Gujarati)
#MS મકર સંક્રાંતિ એટલે પવિત્ર તહેવારલોકો સૂર્ય નારાયણ ના દર્શન કરી પતંગ ચગાવવા અગાશી એ જાય સાથે તલના લાડવા, મમરા ના લાડુ, બોર ખાતાં જાય. બપોરે જમવા માં ઊંધીયું જમે.શિયાળા ના શાક ભાજી ખાઇ ને શરીર ને હેલ્ધી બનાવે. આજે મેં ઊંધીયું બનાવ્યું ખૂબ જ સરસ બન્યુ તમે પણ ટ્રાય કરજો. 😋 Bhavnaben Adhiya
More Recipes
ટિપ્પણીઓ (6)