રાંધવાની સૂચનાઓ
- 1
બધું શાક લઈ ધોઈ સાફ કરી ઝીણું સમારી લેવું
- 2
લીલું લસણ અને લીલા ધાણા સિવાય બધું શાક કૂકરમાં બાફી લેવુ
- 3
હવે બધું શાક બફાઈ જાય એટલે તેને જેરી એક રસ કરવું
- 4
હવે તેમાં જરૂર મુજબ પાણી મુખી મીઠુ ઉમેરી ઉકાળવા મૂકવું
- 5
છેલ્લે તેમાં લીલું લસણ અને લીલા ધાણા ઉમેરી રોટલા સાથે સર્વ કરવું
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15769826
ટિપ્પણીઓ