કાજુ ગાંઠીયા શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)

Dipti Patel
Dipti Patel @dipti_813

#CB8

આ કાઠીયાવાડી ડીશ છે આમાં લસણની ચટણી અને દહીં નો ઉપયોગ કરી આ શાક બનાવ્યું છે ટેસ્ટી લાગે છે અને ખુબ ઓછા સમયમાં બની જાય છે

કાજુ ગાંઠીયા શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)

#CB8

આ કાઠીયાવાડી ડીશ છે આમાં લસણની ચટણી અને દહીં નો ઉપયોગ કરી આ શાક બનાવ્યું છે ટેસ્ટી લાગે છે અને ખુબ ઓછા સમયમાં બની જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
  1. ૧/૨ કપકાજુ
  2. ૧ કપગાંઠીયા
  3. ૧ કપદહીં
  4. ૨ નંગટામેટા
  5. ૧ નંગડુંગળી
  6. કોથમીર
  7. ૧ ચમચીલસણની ચટણી
  8. ૨/૩ ચમચી તેલ
  9. ૧ ચમચીહળદર
  10. ૧ ચમચી‌ ગરમ મસાલો
  11. ૧ ચમચીધાણાજીરૂ પાઉડર
  12. ૧/૨ ચમચીજીરૂ
  13. મીઠું સ્વાદ મુજબ
  14. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    સૌથી પહેલાં ‌લસણ અને ‌લાલ મરચું પાઉડર ‌ને ખાંડી ચટણી બનાવી લો

  2. 2

    હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં કાજુ ને સેકી લો

  3. 3

    હવે તેમાં જીરૂં ઉમેરો ‌લસણ ની ચટણી અને સમારેલી ડુંગળી ઉમેરીને સાંતળો પછી તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો ઉમેરો તેલ‌ છુટુ પડે ત્યાં સુધી થવા દો

  4. 4

    હવે ‌તેમા દહીં ‌અને કાજુ અને ગાંઠીયા ઉમેરો ઉપર થી કોથમીર નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipti Patel
Dipti Patel @dipti_813
પર

Similar Recipes