રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખજૂર માંથી ઠળિયા કાઢી લો. ત્યારબાદ ડ્રાયફ્રુઈટ માં બદામ ને ઝીણી ખમણી લેવી અને કાજુ નાં ઝીણા ટુકડા કરી લેવા.
- 2
હવે એક કડાઈમાં ૨ ચમચી ઘી મૂકી તેમાં ખજૂર ઉમેરી તેને ધીમા તાપે શોતરી લો. હવે તેમાં ડ્રાયફ્રુઇટ ઉમેરી તેને પણ મિક્સ કરી દો. હવે ગેસ બંધ કરી તે મિશ્રણ ને થોડું ઠંડુ થવા દો.
- 3
હવે બે મેરીગોલ્ડ બિસ્કિટ લો. તૈયાર થયેલ ખજૂર નું મિશ્રણ માંથી થોડું મિશ્રણ લો. તેની નાની ગોલી વારી તેને હથેળીમાં લો અને નાની પૂરી તૈયાર કરી તેમાં ૧ બિસ્કિટ મૂકો. ફરી ખજૂર ના મિશ્રણ ની ગોળી વારી તેમાં ફરી એક બિસ્કિટ મૂકીને ફરી પાછું મિશ્રણ લગાવી તેને કવર કરી લો.
- 4
હવે એક ડીશ માં થોડું ઝીણું ખમણ લઈ તે તૈયાર થયેલ બિસ્કિટ ને ખમણ માં રગદોળી લો. તો તૈયાર છે ખજૂર ડ્રાયફ્રુઈટ બિસ્કિટ. તે ખૂબ હેલ્થી છે.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
ડ્રાયફ્રુટ ખજૂર બિસ્કીટ (Dryfruit khajur biscuit recipe in Gujarati)
#CookpadTurns4#dryfruits Shital Jataniya -
-
ખજુર બિસ્કિટ (Khajoor Biscuit Recipe In Gujarati)
#CTમારા ગ્રામ નું નામ ખંભાળિયા.અહિ નું ઘી ખુબ જ પ્રખ્યાત.અને સાથે સાથે ખજુર પણ.તો અહિ મે ઘી નો ઉપયોગ કરીને ખજુર બિસ્કિટ બનાવ્યા છે.ખુબ જ મસ્ત બન્યા છે. Sapana Kanani -
ખજૂર બિસ્કિટ સેન્ડવિચ (Khajoor Biscuit Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Acharya Devanshi -
-
ખજૂર ડ્રાયફ્રુટ લાડુ
શિયાળા માં બનતા ખાંડ ,ગોળ નો ઉપયોગ કર્યા વગર ના આ લાડુ ખૂબ ટેસ્ટી અને healthy છે. #GA4#Week14 Neeta Parmar -
ખજૂર બિસ્કિટ રોલ (Khajoor Biscuit Roll Recipe In Gujarati)
#MAઆ મેં મારી દીકરી માટે બનાવવી છે. તેને મારા હાથ ના ખુબજ ભાવે છે Mansi P Rajpara 12 -
ખજૂર બિસ્કિટ રોલ (Khajoor biscuit roll recipe in Gujarati)
ખજૂર બિસ્કિટ રોલ ખજૂર, સુકામેવા અને મારી બિસ્કિટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ રોલ ખજૂર ડ્રાયફ્રુટ રોલ ની જેમ જ બનાવવામાં આવે છે પરંતુ તેમાં મારી બિસ્કીટ ઉમેરવાથી આ રોલ ને ખુબ જ સરસ ટેક્ષચર અને ક્રંચ મળે છે. સરળતાથી અને ઝડપથી બની જતા આ ખજૂર બિસ્કિટ રોલ બાળકોને ખૂબ જ પસંદ પડે છે.#US#cookpadindia#cookpad_gu spicequeen -
-
ખજૂર-ડ્રાયફ્રુટ્સ બિસ્કિટ(Dates dryfruits biscuit recipe in Guja
#CookpadTurns4#driedfruits Kajal Sodha -
-
-
-
-
ચોકો ડ્રાયફ્રુટ ત્રિકોણ રોલ (Choco Dryfruit Triangle Roll Recipe In Gujarti)
આ રેસિપી મારા બાળપણ ને યાદ કરીને બનાવું છું. POOJA kathiriya -
-
-
-
-
ખજૂર બિસ્કીટ (Khajoor Biscuit Recipe In Gujarati)
ઉતરાયણ સ્પેશિયલ #USઉતરાયણ શિયાળામાં જ આવે છે અને ખજૂર પણ શિયાળામાં વધારે સારો મળે છે શિયાળામાં ખજૂર ખાવાથી ઘણા લાભ થાય છે આ ખજૂર બિસ્કીટ બાળકોને પણ ખૂબ જ ભાવે છે ખજૂર બાળકો એમનેમ નથી ખાતા તેને આ રેસીપી જો બનાવીને આપે તો તે ખાય છે Urvashi Solanki -
-
ખજૂર ના બિસ્કિટ (Khajoor Biscuit Recipe In Gujarati)
#DFTખજૂર ના બિસ્કિટઆ બિસ્કિટ માં ખાંડ ની જરૂર નથી પડતી એટલે ખૂબ જ હેલ્ધી છે.દિવાળી મા બધા ના ઘરમાં જુદી જુદી મિઠાઈ અને ફરસાણ બનતા જ હોય છીએ . Sonal Modha -
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#WEEK9ખજૂરપાક એ એવી શિયાળુ વાનગી છે જે સાવ સહેલી અને ઝડપથી બની જાય છે અને તબિયત માટે ગુણકારી છે, જે વસાણા કે વસાણા વગર બનાવી શકાય છે. Krishna Mankad -
ખજૂર અંજીર ડ્રાયફ્રુટ મોદક (Khajoor Anjeer Dryfruit Modak Recipe In Gujarati)
#SGC#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15782964
ટિપ્પણીઓ (2)