વઘારેલી ઈડલી (Vaghareli Idali recipe in Gujarati) (Jain)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad
શેર કરો

ઘટકો

5 મિનિટ
1 વ્યક્તિ માટે
  1. 4ઈડલી
  2. 2ચમચી તેલ
  3. 1ચમચી તલ
  4. 1/4ચમચી રાઈ
  5. 1/8ચમચી હીંગ
  6. 1/8ચમચી હળદર પાવડર
  7. 1/4ચમચી લાલ મરચું પાવડર
  8. 1/8ચમચી પોડી પાવડર
  9. 1/4ચમચી મીઠું

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઈડલી નાં ટુકડા કરી લો.

  2. 2

    એક કડાઈ માં તેલ નો વઘાર મૂકી તેમાં રાઈ ઉમેરો રાઈ તતડે એટલે તેમાં હિંગ, તલ, હળદર, મરચું પાવડર, પોડી પાવડર, મીઠું ઉમેરી મિક્સ કરો.

  3. 3

    હવે તેમાં ઈડલી નાં ટુકડા ઉમેરીને બરાબર મિક્સ કરી 3 થી 4 મિનિટ માટે ધીમા તાપે શેકી લો.

  4. 4

    તૈયાર વઘારેલી ઈડલી ને સર્વિંગ ડીશમાં લઈ ને સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes