ઉપમા (Upma Recipe In Gujarati)

Jayshree Soni
Jayshree Soni @jayshreesoni

મિક્સ વેજીટેબલ ઉપમા ખાવાની મજા આવે.. #PG

ઉપમા (Upma Recipe In Gujarati)

મિક્સ વેજીટેબલ ઉપમા ખાવાની મજા આવે.. #PG

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 /25 મીનીટ
2લોકો માટે
  1. 1થી દોઢ વાટકી રવો
  2. 5- 6 ચમચી અડદ દાળ
  3. 2ડુંગળી
  4. 1કેપ્સિકમ
  5. 1 ટામેટુ
  6. 8 - 10 કાજુ
  7. 8 - 10 સુકી દ્રાક્ષ
  8. 1 ગાજર
  9. 2/4લીલા મરચા
  10. 1 વાટકી લીલા ધાણા
  11. 1 ચમચી હળદર
  12. 1 વાડકીછાશ
  13. સ્વાદ મુજબ મીઠુ
  14. 3-4 ચમચી વધાર માટે ઘી

રાંધવાની સૂચનાઓ

20 /25 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ પેન મા રવો 3-5 મીનીટ માટે શેકી લો.

  2. 2

    હવે બધી સબજી સાફ કરી સમારી લો.

  3. 3

    હવે એક પેન મા વધાર માટે ઘી ગરમ કરો

  4. 4

    તેમા રાઈ અડદ દાળ ને લીમડી તતડે એટલે હળદર લીલા મરચા કાજુ ફ્રાય કરી ડુંગળી ફ્રાય કરી ટામેટા કેપ્સિકમ ગાજર નાખો બધુ સરસ ફ્રાય થઈ જાય એટલે છાશ નાખી ઉકેલ પછી રવો નાખી જરૂર મુજબ પાણી નાખી બરાબર મિક્સ થઈ જાય એટલે છેલ્લે ધાણા નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Soni
Jayshree Soni @jayshreesoni
પર

ટિપ્પણીઓ

Similar Recipes