કોલસ્લો ગ્રીલ્ડ સેન્ડવીચ (Coleslaw Grilled Sandwich Recipe In Gujarati)

Ketki Dave @ketki_10
#cookpadindia
#Cookpadgujarati
લેફ્ટઓવર સલાડ માં થી સેન્ડવીચ બનાવી પાડી બાપ્પુડી
કોલસ્લો ગ્રીલ્ડ સેન્ડવીચ (Coleslaw Grilled Sandwich Recipe In Gujarati)
#cookpadindia
#Cookpadgujarati
લેફ્ટઓવર સલાડ માં થી સેન્ડવીચ બનાવી પાડી બાપ્પુડી
રાંધવાની સૂચનાઓ
- 1
બ્રેડ નો કડક ભાગ ચારે બાજુ થી કાપી લો
- 2
હવે ૨ સ્લાઈસ ઉપર બટર લગાવો... ૧ સ્લાઈસ ઉપર કોલસ્લો સલાડ પાથરો... એની ઉપર બીજી સ્લાઇસ મૂકી સ્હેજ પ્રેસ કરો
- 3
હવે ઈલેક્ટ્રીક સેન્ડવીચ ગ્રીલ મા ૨ મિનિટ ગ્રીલ કરો.... તો તૈયાર છે સ્વાદિષ્ટ કોલસ્લો ગ્રીલ્ડ સેન્ડવીચ
Similar Recipes
-
લેફ્ટઓવર પાંવ ભાજીની ગ્રીલ્ડ સેન્ડવીચ (Leftover Pav Bhaji Grill Sandwich Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiગ્રીલ્ડ સેન્ડવીચ ફ્રોમ લેફ્ટઓવર પાંવ ભાજી ગઈકાલના પાંવ & ભાજી.... બંને વધ્યા હતાં.... તો એની ગ્રીલ્ડ સેન્ડવીચ બનાવી પાડી બાપ્પુડી Ketki Dave -
કોલસ્લો પીનવ્હીલ સેન્ડવીચ (Coleslaw Pinwheel Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiકોલસ્લો પીનવીલ સેન્ડવીચ Ketki Dave -
કોલસ્લો ગ્રીલ્ડ સેન્ડવીચ (Coleslaw Grill Sandwich Recipe In Gujarati)
#LB#cookpadindia#Cookpadgujaratiકોલસ્લો ગ્રીલ્ડ સેન્ડવીચ Ketki Dave -
વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ (Vegetable Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ Ketki Dave -
ગ્રીલ્ડ સેન્ડવીચ(Grilled Sandwich Recipe in Gujarati)
ગ્રીલ સેન્ડવીચ સામાન્ય સેન્ડવીચ જેવી હોય છે. પરંતુ એ ગ્રીલ મેકર માં બનાવવા માં આવે છે એટલે એને ગ્રીલ સેન્ડવીચ કહેવામા આવે છે. ગ્રીલ સેન્ડવીચ ના બ્રેડ પણ સામાન્ય બ્રેડ કરતા અલગ હોય છે.#goldenapron3#grill#week24#માઇઇબુક#પોસ્ટ૧૭ Charmi Shah -
ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujarati Ketki Dave -
-
મીક્ષ વેજ મેયોનીઝ સેન્ડવીચ (Mix Veg Mayonnaise Sandwich Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiકોલસ્લો Ketki Dave -
કોલસ્લો સેન્ડવીચ
#NFRNo fire recipe challangeકોલસ્લો નો અર્થ છે : સલાડ ડિશ જે કોબીજ, ગાજર, કેપ્સિકમ, ડુંગળી વગેરે શાકભાજીના ઉપયોગ થી બને છે. તેમાં મેયોનીઝ નો ઉપયોગ પણ સારા પ્રમાણ માં કરવા માં આવે છે.તેનું મૂ઼ળ પ્રાચીન રોમન હોવાનું મનાય છે. તેઓ આ સલાડ ડિશ નો મુખ્ય ખોરાક તરીકે ઉપયોગ કરતાં. તેમની ભાષા માં 'કોલ' એટલે કોબીજ અને 'સ્લા' એટલે સલાડ.પછી સમયાંતરે તેમાં કોબીજ સિવાય મળતાં શાકભાજીનો ઉપયોગ થવા લાગ્યો. અને પછી તો ત્યાં નાં લોકો આ સલાડને બ્રેડમાં વચ્ચે મૂકી ખાવા લાગ્યા જેને કોલસ્લો સેન્ડવીચ કહેવાય છે. Dr. Pushpa Dixit -
ગ્રીલ્ડ સેન્ડવીચ (Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujarati Ranjan Kacha -
સ્પાઈસી ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Spicy Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujaratiસ્પાઇસી ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ Ketki Dave -
ગ્રીલ્ડ સેન્ડવીચ (Grilled Sandwich Recipe In Gujarati)
#GSRગ્રીલ્ડ સેન્ડવીચ આમ તો ગ્રીલર માં જ બનતી હોય છે પણ જો તમારી પાસે ગ્રીલર ના હોય તો તમે ગ્રીલ પેન પર પણ આ સેન્ડવીચ બનાવી શકો છો અને એની મઝા માણી શકો છો. જરા પણ ફરક નથી પડતો, તમે તવા ઉપર શેકો કે સેન્ડવીચ ગ્રીલર માં.બને રીતે એન્જોય કરી શકો છો.મેં આ સેન્ડવીચ ગ્રીલ પેન ઉપર બનાવી છે.તો જોઍયે એની રેસીપી. Bina Samir Telivala -
વેજ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe In Gujarati)
#cookpad gujaratiબાળકો ને ચટપટી વસ્તુ જ ભાવતી હોય છે ચીઝ વાળી અને મેયોનીઝ વાળી સેન્ડવીચ મારા દીકરા ને ખૂબ જ પસંદ છે Dipal Parmar -
ચીઝ ગ્રીલ્ડ અને વેજ સેન્ડવીચ(cheese grilled & veg sandwich recipe in gujarati)
#GA4#Week10#cheesePost-15 મોર્નિંગ બ્રેકફાસ્ટ માં જો ગરમાગરમ ચીઝી ગ્રીલ્ડ અને વેજીટેબલ સેન્ડવીચ મળી જાય તો લંચ સ્કીપ કરી શકાય અને ફીલિંગ ઈફેક્ટ પણ આવે....ક્યાંય બહાર જવું હોય ત્યારે આ વાનગી ખૂબ ઉપયોગી થઈ જાય છે... Sudha Banjara Vasani -
ચીઝ જામ સેન્ડવીચ (Cheese Jam Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiચીઝ જામ સેન્ડવીચ Ketki Dave -
વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ (Vegetable Grilled Sandwich Recipe In Gujarati)
#GSR વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ વેજીટેબલ સેન્ડવીચ નાના મોટા બધાને ભાવતી જ હોય છે બ્રેકફાસ્ટ અથવા ડીનર મા પણ ખાઈ શકાય. તો આજે મેં વેજીટેબલ સેન્ડવીચ બનાવી. Sonal Modha -
-
ચીઝ ચટણી સેન્ડવીચ (Cheese Chutney Sandwich Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiચીઝ ચટણી સેન્ડવીચ Ketki Dave -
લેફ્ટઓવર પાવભાજી ચીઝી સેન્ડવીચ (Leftover Pavbhaji Cheesy Sandwich Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiલેફ્ટઓવર પાવ ભાજી ચીઝી સેન્ડવીચ Ketki Dave -
વેજ મેયો ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Mayo Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#Grilled Sandwich Recipe#Cookpad#CookpadGujarati#Cookpadindiaસેન્ડવીચ એ બ્રેડમાંથી બનતી ફાસ્ટ ફૂડ રેસીપી છે સમય જતા તેમાં ઘણા જ વેરીએશન આવેલા છે જેમ કે ચીઝ સેન્ડવીચ વેજીટેબલ સેન્ડવીચ મેયોનીઝ સેન્ડવીચ તેમાં મેં આજે મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને શાકભાજી નો ઉપયોગ થયો હોવાથી બધા વિટામિનો જળવાઈ રહે છે Ramaben Joshi -
વેજ મુંગલેટ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Moonglet Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpad#cookpadindia#cookpadgujarati#sandwichવિશ્વના તમામ રસોડામાં સેન્ડવીચ નું સ્થાન છે. ઘણી જાતની સેન્ડવીચ બને છે. અમુક રાષ્ટ્રનો તો પરંપરાગત નાસ્તો છે. સેન્ડવીચ ની વિશિષ્ટતા એ છે કે તે સમૃદ્ધ વાનગી છે પણ એક બાળક પણ તે બનાવી શકે છે. Neeru Thakkar -
કોલસ્લો સેન્ડવીચ (Coleslaw Sandwich Recipe In Gujarati)
આજે Sunday એટલે ડિનર માં light ખાવું હોય.તો બનાવી દીધી હેલ્થી સેન્ડવીચ, કોલ સ્લો સેન્ડવીચ.. Sangita Vyas -
સ્પાઇસી પનીર સેન્ડવીચ (Spicy Paneer Sandwich Recipe In Gujarati)
#LB##cookpadindia#Cookpadgujaratiસ્પાઇસી પનીર સેન્ડવીચ Ketki Dave -
ગ્રીલ્ડ વેજ ચીઝ સેન્ડવીચ(Grilled veg cheese sandwich recipe in Gujarati)
#par બ્રેડ અને ચીઝ બાળકો નું ફેવરીટ તેને હેલ્ધી બનાવવા માટે વેજીટેબલ નો ઉપયોગ કરી બનાવી છે.જે મેલ્ટેડ ચીઝ અથવા ટોસ્ટેડ ચીઝ તરીકે પણ ઓળખાય છે. Bina Mithani -
ગ્રીન ચટણી અને ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ
#RB3#my recipe book#cookpadindia#cookpadgujarati આ રેસિપી હું મારી sisters ને સમર્પિત કરું છે તેમને આ સેન્ડવીચ બહુ જ ભાવે છે. Alpa Pandya -
વેજ કોલસ્લો સેન્ડવીચ (veg coleslaw sandwich recipe in gujarati)
મેં અહીં havmor સ્ટાઇલ વેજ કોલસ્લો સેન્ડવીચ બનાવી છે. જે બનાવામાં બહુ જ સરળ છે અને બહુ જ ઝડપ થી બની જાય છે. તમે કોલસ્લો advance માં પણ બનાવીને ફ્રીજ માં રાખી શકો છો અને જ્યારે ખાવી હોય ત્યારે બ્રેડ પર લગાવીને તરત ખાઈ શકાય છે.#satam #saatam #સાતમ Nidhi Desai -
ગ્રીલ્ડ આલુ મટર સેન્ડવીચ (Grilled Aloo Matar Sandwich Recipe In Gujarati)
#GSR#ChooseToCookસેન્ડવીચ અલગ અલગ પ્રકારની બનાવતા હોઈએ છીએ જેમ કે ટોસ્ટ સેન્ડવીચ અને ગ્રીલ્ડ સેન્ડવીચ. એમાં બી અલગ અલગ પ્રકાર ની સેન્ડવીચ બનાવવામાં આવે છે જેમ કે મિક્સ વેજ સેન્ડવીચ, બટર સેન્ડવીચ, સ્પીનચ સેન્ડવીચ, આલુ મટર સેન્ડવીચ વગેરે...સેન્ડવીચ એ ઝડપથી બની જતી અને બધાને ખૂબ જ પસંદ આવે એવી રેસીપી છે. Ankita Tank Parmar -
ચીઝ જામ પીનવીલ સેન્ડવીચ (Cheese Jam Pinwheel Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiચીઝ જામ પીનવીલ સેન્ડવીચ Ketki Dave -
બોમ્બે & આલૂ મટર ટોસ્ટ સેન્ડવીચ (Bombay Sandwich & Aloo Matar Toast Sandwich Recipe In Gujarati)
#NSD નેશનલ સેન્ડવીચ ડે નિમિત્તે મેં બોમ્બે ગ્રીલ સેન્ડવીચ અને આલુમટર ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે. Archana Thakkar -
આલુ મટર ગ્રિલ્ડ સેન્ડવીચ (Aloo Matar Grilled Sandwich Recipe In Gujarati)
#AA2#week2#cookpadgujarati સેન્ડવીચ ઘણા બધા અલગ અલગ સામગ્રી થી અલગ અલગ પ્રકારની બનાવી શકાય છે. મેં આજે આલુ મટર ગ્રિલ્લડ સેન્ડવીચ બનાવી છે. આલુ મટર ગ્રિલ્લડ સેન્ડવીચનો સ્વાદ લગભગ બધાને પસંદ આવે તેવો બને છે. લીલા વટાણા અને બટાકા નો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ સેન્ડવીચ ગ્રિલ્લડ અને નોન ગ્રિલ્લડ એમ બંને રીતે બનાવી શકાય છે. મેં આજે આ સેન્ડવીચ ને ગ્રીલ કરીને બનાવી છે. આલૂ મટર સેન્ડવિચ એ એક લોકપ્રિય નાસ્તાની રેસીપી છે જે તમારા બાળકોને સરળતાથી આનંદિત કરી શકે છે. તમારા ભંડારમાં આ સેન્ડવીચ રેસીપી રાખવાથી ઘણો ફાયદો થશે, ખાસ કરીને જ્યારે તમારા બાળકની સાંજની ભૂખ પૂરી કરવાની વાત આવે છે. Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15796101
ટિપ્પણીઓ (32)