દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)

Jagruti Javyia
Jagruti Javyia @Jjagruti_15

#JR

શેર કરો

ઘટકો

  1. 1ખમણેલી દુધી
  2. 1 કપઘઉંનો કરકરો લોટ
  3. 1/2 કપ ચણાનો લોટ
  4. 2 ચમચીબાજરાનો લોટ
  5. 2 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1 ચમચીહળદર
  8. 1 ચમચીલાલ મરચું
  9. 1 ચમચીધાણાજીરૂ
  10. ૨ ચમચીખાંડ
  11. 2 ચમચીતેલ મોણ માટે
  12. 2 ચમચીતેલ વઘાર માટે
  13. 1 ચમચીરાઈ જીરું
  14. ૧ ચમચીતલ
  15. 1/2 ચમચી હિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દુધી લઈ તેને ખમણી લેવી

  2. 2

    ત્યારબાદ તેમાં બધા લોટ મસાલા અને તેલનું મોણ ઉમેરો

  3. 3

    પછી તેમાં આદુ લસણની પેસ્ટ અને ખાંડ ઉમેરી બધું બરાબર મિક્સ કરો

  4. 4

    તેના મુઠીયા વાળી બાફી લેવા ઠંડા થાય એટલે તેના ટુકડા કરવા

  5. 5

    કડાઈમાં તેલ ગરમ કરી રાઈ જીરુ અને તલનો વઘાર કરી મુઠીયા ઉમેરવા

  6. 6

    બધું બરાબર મિક્સ કરી થોડીવાર સાંતળો

  7. 7

    ચટણી સાથે સર્વ કરાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jagruti Javyia
Jagruti Javyia @Jjagruti_15
પર

ટિપ્પણીઓ

Similar Recipes